Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિઝનેસમેનથી લઈને લેખકો સુધી, ન્યૂયોર્કમાં અનેક વ્યક્તિઓ PM મોદીને મળ્યા

PM Modi ઉદ્યોગપતિઓથી લઈને લેખકો સુધી બધાને મળ્યા. તેમાં સ્પેસએક્સના માલિક એલોન મસ્ક પણ સામેલ   હતા . વાતચીત અંગે મસ્કે કહ્યું કે તે ખૂબ જ સકારાત્મક અને આશાસ્પદ વાતચીત હતી. પીએમ મોદી ભારતને લઈને ખૂબ જ ગંભીર છે. તે પોતાના...
03:58 PM Jun 21, 2023 IST | Hiren Dave

PM Modi ઉદ્યોગપતિઓથી લઈને લેખકો સુધી બધાને મળ્યા. તેમાં સ્પેસએક્સના માલિક એલોન મસ્ક પણ સામેલ   હતા . વાતચીત અંગે મસ્કે કહ્યું કે તે ખૂબ જ સકારાત્મક અને આશાસ્પદ વાતચીત હતી. પીએમ મોદી ભારતને લઈને ખૂબ જ ગંભીર છે. તે પોતાના દેશને નવી ઉંચાઈ પર લઈ જવા માંગે છે. તેણે કહ્યું કે તે PM Modi ના સૌથી મોટા ફેન છે. પીએમ ન્યૂયોર્કમાં થિંક ટેન્કના સભ્યોને પણ મળ્યા હતા.

 

 

 

 

Tags :
GujaratFirstHistoricStateVisit2023IndianDiasporaWelcomesModiIndiaUSAPartnershipInternationalDayofYoga2023ModiInUSAModiUSVisit2023USWelcomesModi
Next Article