Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભૂતપૂર્વ યુએસ NSAએ પીએમ મોદીને 'વૈશ્વિક નેતા' ગણાવ્યા

વડા પ્રધાન મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ રાજકીય મુલાકાત પર છે ત્યારે ભૂતપૂર્વ યુએસ NSAએ પીએમ મોદીને 'વૈશ્વિક નેતા' ગણાવ્યા, કહ્યું અમેરિકા અને ભારત માટે મોટો પડકાર છે 'ચીન' પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પર ચીનને  આર્થિક નુકસાન  થવાની  સંભાવના છે  .તેમાં...
04:49 PM Jun 21, 2023 IST | Hiren Dave

વડા પ્રધાન મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ રાજકીય મુલાકાત પર છે ત્યારે ભૂતપૂર્વ યુએસ NSAએ પીએમ મોદીને 'વૈશ્વિક નેતા' ગણાવ્યા, કહ્યું અમેરિકા અને ભારત માટે મોટો પડકાર છે 'ચીન' પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પર ચીનને  આર્થિક નુકસાન  થવાની  સંભાવના છે  .તેમાં લખવામાં આવ્યું છે કે, 2014માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ મોદીની આ છઠ્ઠી અમેરિકા મુલાકાત છે પરંતુ યુએસની તેમની પ્રથમ રાજકીય મુલાકાત છે. ચીનનો મુકાબલો કરવા અને તેની આર્થિક પ્રગતિને રોકવા માટે અમેરિકા ભારતને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગે છે.

Next Article