Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Modi in US : વડાપ્રધાનશ્રીના આગમન પર અમેરીકામાં વસતા ભારતીયો શું કહે છે, જુઓ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરીકાના પ્રવાસે છે. PM મોદીજીના આગમનને લઈને અમેરીકામાં વસતા ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતીય સમુદાય તેમને આવકારવા આતુર છે. અહીં વસતા શીખ સમુદાય પણ વડાપ્રધાનને આવકારવા માટે ઉત્સાહીત છે. જુઓ શું કહે છે...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરીકાના પ્રવાસે છે. PM મોદીજીના આગમનને લઈને અમેરીકામાં વસતા ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતીય સમુદાય તેમને આવકારવા આતુર છે. અહીં વસતા શીખ સમુદાય પણ વડાપ્રધાનને આવકારવા માટે ઉત્સાહીત છે. જુઓ શું કહે છે અહીંના વસતા ભારતીયો..

Advertisement

Tags :
Advertisement

.