ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ચિયા સીડ્સ ખાવાથી શરીરને ઘણા ફાયદા, જાણો

ચિયા સીડ્સ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.. ચિયા સીડ્સમાં એન્ટી ઓકિસડન્ટો, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ખનિજ, ફાઇબર સૌથી વધુ હોય છે. તેને ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાડકાંને મજબૂત થાય છે. ચિયા સીડ્સમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન,...
06:38 PM Aug 12, 2023 IST | Hiren Dave
ચિયા સીડ્સ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.. ચિયા સીડ્સમાં એન્ટી ઓકિસડન્ટો, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ખનિજ, ફાઇબર સૌથી વધુ હોય છે. તેને ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાડકાંને મજબૂત થાય છે. ચિયા સીડ્સમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન,...

ચિયા સીડ્સ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.. ચિયા સીડ્સમાં એન્ટી ઓકિસડન્ટો, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ખનિજ, ફાઇબર સૌથી વધુ હોય છે. તેને ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાડકાંને મજબૂત થાય છે. ચિયા સીડ્સમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, વિટામિન B1 અને B3 ભરપૂર માત્રામાં હોય છે.

Tags :
Chia SeedsHealth Carehealth tips