Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

5મી વાર IPL 2023નું ટાઇટલ જીતતી CSK

IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ...
06:02 PM May 30, 2023 IST | Vipul Pandya

IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ પડતી રહી હતી. કપ્તાન ધોની પણ ઝીરો પર આઉટ થઇ જતાં એક તબક્કે મેચ રોમાંચક બની ગઇ હતી પણ મેચની આખરી આવરના છેલ્લા 2 બોલમાં રવિન્દ્ર જાડેજાએ છગ્ગો અને ચોક્કો મારીને ટીમને જીતાડી હતી

Tags :
CSKGTIPL 2023Narendra Modi Stadium
Next Article