Whats App પર આવતા કોલ્સથી એલર્ટ રહો..!
હવે સાયબર માફિયાઓએ પૈસા કમાવાનો અનોખો કિમીયો અપનાવ્યો છે. જેમાં વીજ બિલ ભરવા તથા વર્ક ફ્રોમ હોમની લાલચ આપી ઠગાઇ કરવામાં આવે છે. ખાસ પ્રકારના નંબરથી વોટસએપ પર કોલ આવે છે. જેથી આ પ્રકારના નંબરથી જો કોઇ મેસેજ આવે કે...
08:13 PM May 24, 2023 IST
|
Vipul Pandya
હવે સાયબર માફિયાઓએ પૈસા કમાવાનો અનોખો કિમીયો અપનાવ્યો છે. જેમાં વીજ બિલ ભરવા તથા વર્ક ફ્રોમ હોમની લાલચ આપી ઠગાઇ કરવામાં આવે છે. ખાસ પ્રકારના નંબરથી વોટસએપ પર કોલ આવે છે. જેથી આ પ્રકારના નંબરથી જો કોઇ મેસેજ આવે કે પછી કોલ આવે તો તેને રિસીવ ના કરો અને આ નંબરને બ્લોક કરી દો