અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મનો અહેવાલ ખોટો છે : Gautam Adani
ભારતના ઉદ્યોગપતિ Gautam Adani એ મંગળવારે કહ્યું કે, અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મનો અહેવાલ ખોટો છે અને જૂથને બદનામ કરવાના દૂષિત ઈરાદાથી તેમાં આક્ષેપો કરવામાં આવ્યા છે. ...
ભારતના ઉદ્યોગપતિ Gautam Adani એ મંગળવારે કહ્યું કે, અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મનો અહેવાલ ખોટો છે અને જૂથને બદનામ કરવાના દૂષિત ઈરાદાથી તેમાં આક્ષેપો કરવામાં આવ્યા છે.
Advertisement