Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

America H-1 B વિઝા રિન્યૂ કરવાની પ્રક્રિયા સરળ બનાવશે

PM મોદીની (Narendra Modi) અમેરિકન (USA) મુલાકાત વચ્ચે અમેરિકન સરકાર વિઝાનીતિમાં ફેરફાર કરશે એવી જાહેરાત થઈ છે. H1B વિઝા ધારકો હવે દેશમાં રહીને જ બીજા ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરી શકશે. અત્યારે એક વખત વિદેશયાત્રા કર્યા બાદ કે સ્વદેશ...

PM મોદીની (Narendra Modi) અમેરિકન (USA) મુલાકાત વચ્ચે અમેરિકન સરકાર વિઝાનીતિમાં ફેરફાર કરશે એવી જાહેરાત થઈ છે. H1B વિઝા ધારકો હવે દેશમાં રહીને જ બીજા ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરી શકશે. અત્યારે એક વખત વિદેશયાત્રા કર્યા બાદ કે સ્વદેશ પાછા આવ્યા બાદ ફરીથી H1B વિઝા માટે અરજી કરવાની જોગવાઈ છે.

Advertisement

Tags :
Advertisement

.