Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Accident : અમદાવાદમાં નશામાં ધૂત બેફામ BMW કાર ચાલકની ધરપકડ

અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓને મોડી રાત્રે રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ ઈસ્કોન બ્રીજની ઘટનાથી હજુ સુધર્યાં નથી. અમદાવાદ શહેરમાં ગત રાત્રીના બે અકસ્માતો સર્જાયા જેમાં શહેરના માનસી સર્કલથી માણેકબાગ વચ્ચે નશાની હાલતમાં બેફામ રીતે નશાની હાલતમાં BMW કાર હંકારી અકસ્માત...
12:18 PM Jul 27, 2023 IST | Hiren Dave

અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓને મોડી રાત્રે રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ ઈસ્કોન બ્રીજની ઘટનાથી હજુ સુધર્યાં નથી. અમદાવાદ શહેરમાં ગત રાત્રીના બે અકસ્માતો સર્જાયા જેમાં શહેરના માનસી સર્કલથી માણેકબાગ વચ્ચે નશાની હાલતમાં બેફામ રીતે નશાની હાલતમાં BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો

Tags :
AhmedabadAhmedabadAccidentBMWCarCarAccidentdrinkanddriveGujaratFirstIsconBridgeAccidenttathyapatel
Next Article