Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વરસાદ બાદ ઇડરીયો ગઢ સોળે કળાએ ખીલી ઉઠ્યો

ઇડરીયો ગઢ વાદળોથી ઢંકાઇ ગયો છે. વરસાદ બાદ ઇડરીયા ગઢ પર પ્રકૃતિ સોળે કળાએ ખલી ઉઠી છે. અદ્ભૂત પ્રાકૃતિક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઇડરીયા ગઢને જોઇને પ્રવાસીઓ રોમાંચીત થઇ ઉઠ્યા છે. ...
ઇડરીયો ગઢ વાદળોથી ઢંકાઇ ગયો છે. વરસાદ બાદ ઇડરીયા ગઢ પર પ્રકૃતિ સોળે કળાએ ખલી ઉઠી છે. અદ્ભૂત પ્રાકૃતિક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઇડરીયા ગઢને જોઇને પ્રવાસીઓ રોમાંચીત થઇ ઉઠ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.