Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીમાં ચોકીદાર દંપતીએ જ કરી લાખોની ચોરી

મોરબીમાં ચોકીદારે જ લાખો રુપિયાની ચોરી કરી છે. ચોકીદાર દંપતી દાગીના અને રોકડ લઇને ફરાર થઇ ગયું છે. જો તમે ઘરમાં ચોકીદાર રાખતા હોવ તો હવે સાવધાન થઇ જજો. બંગલામાં કામ કરતા ચોકીદાર દંપતીએ આ ચોરીને અંજામ આપ્યો છે....
મોરબીમાં ચોકીદારે જ લાખો રુપિયાની ચોરી કરી છે. ચોકીદાર દંપતી દાગીના અને રોકડ લઇને ફરાર થઇ ગયું છે. જો તમે ઘરમાં ચોકીદાર રાખતા હોવ તો હવે સાવધાન થઇ જજો. બંગલામાં કામ કરતા ચોકીદાર દંપતીએ આ ચોરીને અંજામ આપ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.