Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

9 જિંદગીઓને હતી ન હતી કરી દેનાર તથ્યની નફ્ફ્ટાઇ, કહ્યું ‘થાય એ કરી લો’

9-9 લોકોને મોતને ઘાટ ઉતારતો અકસ્માત સર્જનાર તથ્ય પટેલની નફ્ફટાઇ સામે આવી.. મીડિયાએ જ્યારે આ અંગે તથ્ય સામે સવાલોનો મારો ચલાવ્યો ત્યારે તથ્યએ બિલકુલ નફ્ફટાઇથી જવાબ આપ્યો કે થાય એ કરી લો.. સીધો અર્થ છે કે તથ્યને તેનાથી જે કૃત્ય...

9-9 લોકોને મોતને ઘાટ ઉતારતો અકસ્માત સર્જનાર તથ્ય પટેલની નફ્ફટાઇ સામે આવી.. મીડિયાએ જ્યારે આ અંગે તથ્ય સામે સવાલોનો મારો ચલાવ્યો ત્યારે તથ્યએ બિલકુલ નફ્ફટાઇથી જવાબ આપ્યો કે થાય એ કરી લો.. સીધો અર્થ છે કે તથ્યને તેનાથી જે કૃત્ય થયુ તેનો તેને કોઇ જ અફસોસ નથી.. તેના હાથે 9-9 જિંદગીઓ હતી ન હતી થઇ ગઇ તેનો પણ તેને કોઇ જ અફસોસ નથી જુઓ video..

Advertisement

Tags :
Advertisement

.