Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થાણેમાં ગર્ડર લોન્ચિગ મશીન તૂટી પડતા 17 લોકોના મોત

મહારાષ્ટ્રના થાણેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ...

મહારાષ્ટ્રના થાણેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

Advertisement

Tags :
Advertisement

.