Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs WI : Team India ની નવી જર્સીમાં એવું તે શું છે કે ફેન્સ ભડક્યા

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ની સાયકલની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી સાથે કરશે. 12 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ નવી જર્સી પહેરીને મેદાન...
ind vs wi   team india ની નવી જર્સીમાં એવું તે શું છે કે ફેન્સ ભડક્યા
Advertisement

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ની સાયકલની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી સાથે કરશે. 12 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ નવી જર્સી પહેરીને મેદાન પર ઉતરશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જર્સી પહેર્યા બાદ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેને લઈને ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

કેપ્ટન રોહિત શર્માએ નવી ટેસ્ટ જર્સી સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ પણ તેમની જર્સીનો ફોટો શેર કર્યો છે. હવે આ ડ્રેસ પર ચાહકોની પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે, જેમાં ઘણા ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Advertisement

આપણ  વાંચો -ભારતે બાંગ્લાદેશને 8 રને હરાવ્યું, સીરિઝમાં 2-0થી આગળ

Tags :
Advertisement

.

×