Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શરદ પવારનું NCPના અધ્યક્ષપદેથી રાજીનામું, રાજકારણમાં હડકંપ

મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. શરદ પવારે કહ્યું, 'હું NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.' શરદ પવારની આ જાહેરાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે...
શરદ પવારનું ncpના અધ્યક્ષપદેથી રાજીનામું  રાજકારણમાં હડકંપ
Advertisement
મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. શરદ પવારે કહ્યું, 'હું NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.'
શરદ પવારની આ જાહેરાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે અને એનસીપીના કાર્યકરો શરદ પવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. શરદ પવારનું કહેવું છે કે તેઓ NCP અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×