Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Independence Day India 2023 : સ્વતંત્રતા દિનના અવસરે સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાને તિરંગાનો દિવ્ય શણગાર

ગુજરાતના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામમાં આજે કષ્ટભંજનદેવ દાદાને આજે સ્વતંત્રતા દિવસે તિરંગાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અધિક શ્રાવણ માસ 15મી ઓગસ્ટ અને મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાદાને તિરંગાનો ફુલો વડે દિવ્ય શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા...
independence day india 2023   સ્વતંત્રતા દિનના અવસરે સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાને તિરંગાનો દિવ્ય શણગાર

ગુજરાતના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામમાં આજે કષ્ટભંજનદેવ દાદાને આજે સ્વતંત્રતા દિવસે તિરંગાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અધિક શ્રાવણ માસ 15મી ઓગસ્ટ અને મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાદાને તિરંગાનો ફુલો વડે દિવ્ય શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર કરવામાં આવ્યો હતો.

Advertisement

Salangpur Kashtabhanjandev Dada decorated with tricolor

અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ.તથા તેમજ મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રી સુંદરકાંડ પાઠનું તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Salangpur Kashtabhanjandev Dada decorated with tricolor

જણાવી દઈએ કે, સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજી મહારાજને વિવિધ અવસરના અનુલક્ષીને દિવ્ય શણગાર કરવામાં આવે છે ત્યારે આજે સ્વતંત્રતા પર્વ પર આ દિવ્ય શણગારથી દેશભક્તિ ભક્તિનું વાતાવરણ ઉભુ થયું છે.

Advertisement

આ પણ વાંચો : INDEPENDENCE DAY 2023: વલસાડમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું

Tags :
Advertisement

.