Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દ્વારકામાં ગોમતી નદીમાં લોકોએ યોગ દિવસની ઉજવણી કરી

દ્વારકામાં ગોમતી નદીમાં લોકોએ યોગ કર્યો છે. જેમાં ગોમતી નદીમાં વિવિધ યોગ કરી સંદેશ આપ્યો છે. તેમાં સ્વસ્થ રહેવાના સંદેશ સાથે ગોમતી નદીમાં લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે. દ્વારકામાં ગોમતી નદીમાં લોકોએ યોગ કર્યા દ્વારકામાં ગોમતી નદીમાં યોગ...
દ્વારકામાં ગોમતી નદીમાં લોકોએ યોગ દિવસની ઉજવણી કરી

દ્વારકામાં ગોમતી નદીમાં લોકોએ યોગ કર્યો છે. જેમાં ગોમતી નદીમાં વિવિધ યોગ કરી સંદેશ આપ્યો છે. તેમાં સ્વસ્થ રહેવાના સંદેશ સાથે ગોમતી નદીમાં લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે.

Advertisement

દ્વારકામાં ગોમતી નદીમાં લોકોએ યોગ કર્યા

દ્વારકામાં ગોમતી નદીમાં યોગ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. તેમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ગોમતી નદીમાં યોગ કરાયો છે. ગોમતી નદીમાં વિવિધ યોગ કરી લોકો માટે સંદેશો આપ્યો છે. યોગ દ્વારા સ્વસ્થ રહેવાના સંદેશ સાથે ભડકેશ્વર ગ્રુપ દ્વારા ગોમતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

Advertisement

ગોમતી નદીમાં વિવિધ યોગ કરી સંદેશ આપ્યો
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી. 'યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે.

આપણ  વાંચો -સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે INS VIKRANT પર કર્યું યોગાસન, જુઓ VIDEO

Advertisement

Tags :
Advertisement

.