Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઈકોર્ટે શું કહ્યું, જાણો

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ  રાહુલ ગાંધી દ્વારા પોતાની વિરુદ્ધના 02 વર્ષની સજાના સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં ગઈકાલે આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે માંગ કરવામાં આવી હતી....
રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઈકોર્ટે શું કહ્યું  જાણો
Advertisement

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ 

રાહુલ ગાંધી દ્વારા પોતાની વિરુદ્ધના 02 વર્ષની સજાના સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં ગઈકાલે આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે માંગ કરવામાં આવી હતી. જેમા તાત્કાલિક સુનાવણીની માંગ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પરંતુ જસ્ટિસ ગીતા ગોપી એ 'નોટ બિફોર મી' એટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. હવે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ દ્વારા આ અરજી કોણ સાંભળશે તે નકકી કરશે. આગામી સમયમાં હાઇકોર્ટમાં આ અરજી પર સુનવણી હાથ ધરાશે.

Advertisement

કેમ કરી છે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિવિઝન અરજી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 'મોદી' અટકની બદનક્ષી બદલ ભાજપ નેતા પુરણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની પર સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા 02 વર્ષની સજા ફરમાવી હતી. જેમાં રાહુલ ગાંધીનું સાંસદનું પદ રદ્દ થયું છે. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટ સુરતમાં નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

Advertisement

કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સંદર્ભે અરજીનો મેમો તૈયાર થયો હતો. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ રિવિઝનલ અરજી દાખલ કરી દીધી છે. હવે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના 02 વર્ષની સજાના ચુકાદાને પડકારતી અરજી પર આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.

આ પણ  વાંચો-  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટનાં શરણે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીને ‘આપ-દા’થી મુક્ત કરવાનો સમય આવી ગયો છે: અમિત શાહ

featured-img
રાષ્ટ્રીય

વાહ પોલીસ વાહ! ચાલતા જતા વ્યક્તિને પોલીસે પરાણે હેલમેટનો મેમો આપ્યો

featured-img
ગુજરાત

VADODARA : MSU ના લંપટ પ્રોફેસરનું કારનામું, મદદ ના મળતા વિદ્યાર્થીનીને બદનામ કરી

featured-img
Top News

Uttarayan: ગુજરાતની ફેમસ ચીલ પતંગ, જાણો ક્યા અને કેવી રીતે બને

featured-img
ગુજરાત

VADODARA : ઠુમકા માર્યા વગર આકાશ અંબે તેવી પતંગ ધૂમ મચાવશે

featured-img
રાષ્ટ્રીય

Yuzvendra Chahal એ કરી જીવનની નવી શરૂઆત, ઇન્સ્ટાગ્રામ પર આપી ખુશખબરી

Trending News

.

×