Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GSSSB EXAM : ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષા મુદ્દે સચિવ હસમુખ પટેલે આપ્યું આ નિવેદન

ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષાનો મામલો ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું નિવેદન 'જાન્યુઆરી 2024માં ઓનલાઈન એપ્લિકેશન મંગાવાઈ હતી' 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરિક્ષા યોજાઈ: હસમુખ પટેલ '5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી' કોઈ...
gsssb exam   ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષા મુદ્દે સચિવ હસમુખ પટેલે આપ્યું આ નિવેદન
Advertisement
  • ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષાનો મામલો
  • ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું નિવેદન
  • 'જાન્યુઆરી 2024માં ઓનલાઈન એપ્લિકેશન મંગાવાઈ હતી'
  • 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરિક્ષા યોજાઈ: હસમુખ પટેલ
  • '5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી'
  • કોઈ ગેરરીતિનો બનાવ બન્યો નથી: હસમુખ પટેલ

GSSSB EXAM : ગૌણ સેવા પસંદગી મંડળની ( GSSSB  ) જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરિક્ષા પૂર્ણ થઈ છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ( GSSSB  ) સચિવ હસમુખ પટેલનું નિવેદન હાલ સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં હસમુખ પટેલ કહે છે કે, જાન્યુઆરી 2024માં ઓનલાઈન એપ્લિકેશન મંગાવાઈ હતી. 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરિક્ષા યોજાઈ હતી, જેમાં 5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. તેમણે એ પણ જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિનો બનાવ બન્યો નથી.

Advertisement

સચિવ હસમુખ પટેલે પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે, જેને પરીક્ષા આપી છે તેના રિફંન્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જૂલાઈ માસમાં જાહેર થશે. વધુમાં જૂલાઈમાં મેરીટ બનાવી જાહેરાત કરવામાં આવશે. ગ્રૂપ B ની પરીક્ષા અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, ગ્રૂપ B ની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાવાનું આયોજન છે. 30 જૂન સુધી આ પરીક્ષાને લગતી બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રૂપ B અને A નો સિલેબસ પણ વેબસાઈટ પર મુકાયો છે.  ઉલ્લેખનીય છે કે, ગ્રૂપ Aમાં 1926 જગ્યાઓ સામે 13,482 ઉમેદવારોનો મેરીટમાં સમાવાશે જ્યારે ગ્રૂપ Bમાં 3628 જગ્યાઓ સામે 25,396 ઉમેદવારોનો મેરીટમાં સમાવાશે અને 30 જૂન આસપાસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.

Advertisement

આ પણ વાંચો : Mehsana : ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : શહેરના સાહસિકે બાળકો માટે બનાવ્યું અનોખું ‘પેપરટોક્સ’

featured-img
ગુજરાત

VADODARA : પૂર નિવારણના પગલાં ભરવામાં સિંચાઇ વિભાગની ગંભીર લાલિયાવાડી

featured-img
ગાંધીનગર

Gujarat : રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા!, જાણો ક્યારથી લાગૂ થઇ શકે છે નવા જંત્રીદર

featured-img
ગાંધીનગર

Gujarati Top News : આજે 21 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ગુજરાત

Gandhinagar : ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસનાં ધારાસભ્યોનાં પ્રશ્નો પર ચર્ચા કરાઈ

featured-img
અમદાવાદ

Ahmedabad : ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું, તોડફોડ કરી, ધમકીઓ આપી

×

Live Tv

Trending News

.

×