Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાંકળચંદ પટેલ યુનિ.ની નુતન હોમિયોપેથી કોલેજમાં ડો.સેમ્યુઅલ હનેમાનની પ્રતિમાનું અનાવરણ 

જાણીતી સાંકળચંદ પટેલ યુનિ. (Sankalchand Patel University) સંચાલીત નુતન હોમિયોપેથી મેડિકલ કોલેજ( Nutan Homeopathy College)માં હોમિયોપેથી વિજ્ઞાનના સ્થાપક ડો. સેમ્યુઅલ હનેમાન (Dr.Samuel Hahnemann)ની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ડો. સેમ્યુઅલ હનેમાનની પ્રતિમાનું અનાવરણ સાંકળચંદ પટેલ યુનિવર્સીટી સંચાલીત નુતન હોમીયોપેથી મેડીકલ કોલેજમાં...
સાંકળચંદ પટેલ યુનિ ની નુતન હોમિયોપેથી કોલેજમાં ડો સેમ્યુઅલ હનેમાનની પ્રતિમાનું અનાવરણ 
જાણીતી સાંકળચંદ પટેલ યુનિ. (Sankalchand Patel University) સંચાલીત નુતન હોમિયોપેથી મેડિકલ કોલેજ( Nutan Homeopathy College)માં હોમિયોપેથી વિજ્ઞાનના સ્થાપક ડો. સેમ્યુઅલ હનેમાન (Dr.Samuel Hahnemann)ની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
homeopethy
ડો. સેમ્યુઅલ હનેમાનની પ્રતિમાનું અનાવરણ
સાંકળચંદ પટેલ યુનિવર્સીટી સંચાલીત નુતન હોમીયોપેથી મેડીકલ કોલેજમાં હોમિયોપેથી શાખાના ફાઉન્ડર ડો. સેમ્યુઅલ હનેમાનની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રતિમાનું અનાવરણ મહેસાણા જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન,તેમજ હોમિયોપેથી કાઉન્સિલના એથિકસ કમિટિના ચેરમેન ડો. પિનાકીનભાઈ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
homeopethy
મહાનુભાવો રહ્યા હાજર
આ પ્રસંગે  યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પટેલ, રજીસ્ટ્રાર અને કોલેજના પ્રિન્સીપાલ ડો. પાર્થ માંકડ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નુતન હોમીઓપથી કોલેજના વિધાર્થીઓની વ્હાઇટ કોટ અને ઓથ ટેકીંગ સેરેમનીનું પણ આયોજન કરવામા આવ્યું હતું.
homeopethy
વોલ ઓફ ફેઈમનુ પણ ઉદ્દઘાટન
આ કાર્યક્રમમાં  હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વોલ ઓફ ફેઈમનુ પણ ઉદ્દઘાટન ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં કરાયું હતું.
homeopethy
Advertisement
Tags :
Advertisement

.