Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વ્હાઈટ સ્કર્ટ ટોપમાં કર્વી ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી નોરા ફતેહી,જુઓ તસવીરો

નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે. નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે. નોરા ફતેહીએ ફરી એકવાર...
વ્હાઈટ સ્કર્ટ ટોપમાં કર્વી ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી નોરા ફતેહી જુઓ તસવીરો
Advertisement

નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે.

Advertisement

નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે.

Advertisement

નોરા ફતેહીએ ફરી એકવાર તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેના પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.


નોરા ફતેહીએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં નોરા ફતેહીની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે.

નોરા ફતેહીએ વ્હાઇટ કલરનો ડીપ નેક બોડીકોન ડ્રેસ પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું. નોરા ફતેહીની દરેક તસવીરને ચાહકો વારંવાર જોઈ રહ્યા છે


નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે, તેથી તેની તસવીરો વાયરલ થાય છે. નોરા ફતેહીને ઈન્સ્ટાગ્રામ પર 45 મિલિયન લોકો ફોલો કરે છે.

લોકપ્રિય મોડલ અને ડાન્સર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ તસવીરો પોસ્ટ કરવા માટે જાણીતી છે.


સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નોરા ફતેહી ફેન્સને નિરાશ કરતી નથી અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.


આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.

આપણ  વાંચો-આવી ગયું ASUR 2નું ટ્રેલર, 1 જૂનથી આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે થ્રિલર સિરીઝ

Advertisement

.

×