Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Today's Horoscope : તુલા અને ધન રાશિના જાતકોને આજે ધનલાભના યોગ, વાંચો રાશિફળ

આજનું પંચાંગ તારીખ : 31 ઓગસ્ટ 2023, ગુરુવાર તિથિ : નિજ શ્રાવણ સુદ પૂનમ ( 07:06 પછી એકમ ) નક્ષત્ર : શતતારા યોગ : સુકર્મા કરણ : બાલવ રાશિ : કુંભ ( ગ,સ,શ,ષ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:15...
today s horoscope   તુલા અને ધન રાશિના જાતકોને આજે ધનલાભના યોગ  વાંચો રાશિફળ
Advertisement

આજનું પંચાંગ

તારીખ : 31 ઓગસ્ટ 2023, ગુરુવાર
તિથિ : નિજ શ્રાવણ સુદ પૂનમ ( 07:06 પછી એકમ )
નક્ષત્ર : શતતારા
યોગ : સુકર્મા
કરણ : બાલવ
રાશિ : કુંભ ( ગ,સ,શ,ષ )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:15 થી 13:05 સુધી
રાહુકાળ : 14:15 થી 15:49 સુધી
આજે અમરનાથ યાત્રાની સમાપ્તિ છે સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે વાહન મોર છે
આજે એકમનો ક્ષય છે સાથે ગાયત્રી પુરશ્ચરણ પ્રારંભ થાય છે

Advertisement

મેષ (અ,લ,ઈ)

ધન સાચવીને રાખવું
તમારું મનગમતું કાર્ય થાય
કોઈની સાથે મતભેદ ન કરવો
ધ્યાન અને યોગ કરવો જરૂરી છે
ઉપાય : વિષ્ણુ ભગવાનને ખીર અર્પણ કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ સરસ્વત્યૈ નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

આજે તમારી વાણી અને વર્તન સુધારવા જરૂરી છે
તમને જૂની ભૂલ યાદ આવે
તમારા મિત્ર સમસ્યા સર્જી શકે છે
આજે તમારી જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય : મોસંબી ફળનું દાન કરો
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વાગ્દેવતાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

પ્રેમ જીવન ની નવી આશા લાવી શકે છે
આજ વેપારી વર્ગ માટે દિવસ સારો છે
આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે
ઘરમાં ધાર્મિક કાર્ય થાય
ઉપાય : પીળા ફૂલ વિષ્ણુ ભગવાનને ચડાવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ નિરંતરાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે ઘરમાં વાદવિવાદ ટાળવો
આજે સારા સમાચાર મળી શકે તેમ છે
ઉપાય : કેસર હળદરનું તિલક કરો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ ભગવત્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

આજે ખોટું રોકાણ ન કરવું
મગજમાં શાંતિ રહે તેવા પ્રયત્નો કરવા
બહાર સંભાળીને નીકળવું જરૂરી છે
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
ઉપાય : સત્યનારાયણ બાવની કરો
શુભરંગ : કથ્થાઈ
શુભમંત્ર : ૐ નેત્રયુગ્માયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

જીવનસાથી સાથે સાથે વાદવિવાદ થયા કરે
લોખંડના વેપાર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો છે
આજે વસ્તુ સંભાળીને રાખવી
પ્રવાસના યોગ બને
ઉપાય : બ્રહ્મ ભોજન કરાવો.
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ એકાક્ષર્યૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે ધન લાભ થાય
ઘરેથી નીકળતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા
આજે તમને કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
મિત્રો સાથે સંબંધ લાગણી વાળા બને
ઉપાય : મંદિરમાં મગનું દાન કરો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ સ્કંધગ્રજાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં
આજનો દિવસ તમારો નિરાતમાં અને આનંદમાં જાય
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું
આજે તમે નવી યોજના બનાવી શકો
ઉપાય : પીપળે જળ ચઢાવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ વિદ્યાદાત્રે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

વાદ વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે
ધન પ્રાપ્તિનો યોગ સારો જોવા મળે
આજે તમને સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય
આજે તમારા સંબંધો ગાંઠ બને
ઉપાય : બુંદી ગાંઠિયા બાળકોને દાન કરો
શુભરંગ : ચોકલેટ
શુભમંત્ર : ૐ નાભિકમલાયૈ નમઃ ||

મકર (ખ,જ)

આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
સામાજિક કાર્યોમાં રસ જાગે
આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે
ઉપાય : માસી બાને વસ્તુનું દાન કરો.
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ વાણીપ્રિયાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
ઉપાય : સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ કરવા.
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ સર્વપૂજિતાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

કુટુંબ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
આજે યાત્રા તમારા માટે શુભકારી રહેશે
આજે વાણીથકી માનસન્માન મળે
આજે સંતાન બાબતે આનંદ રહે
ઉપાય : પક્ષીઓની સેવા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સર્વસિદ્ધિદાયૈ નમઃ ||

આ પણ વાંચો : રંકને પણ રાજા બનાવી દે તેવી છે શનિદેવની કૃપા, આ કાર્યો કરવાથી પ્રાપ્ત થશે તેમના આશિર્વાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×