Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા

આજનું પંચાંગ તારીખ: 30 મે 2024, ગુરૂવાર તિથિ: વૈશાખ વદ સાતમ નક્ષત્ર: ધનિષ્ઠા, 07:30 બાદ શતતારકા યોગ: વૈધૃતિ કરણ: બાલવ રાશિ: કુંભ (ગ,સ,શ,ષ) સૂર્યોદય: 06:00 સૂર્યાસ્ત: 19:11 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:04 સુધી રાહુકાળ: 14:18 થી 15:58 સુધી...
આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા

આજનું પંચાંગ

Advertisement

તારીખ: 30 મે 2024, ગુરૂવાર
તિથિ: વૈશાખ વદ સાતમ
નક્ષત્ર: ધનિષ્ઠા, 07:30 બાદ શતતારકા
યોગ: વૈધૃતિ
કરણ: બાલવ
રાશિ: કુંભ (ગ,સ,શ,ષ)
સૂર્યોદય: 06:00
સૂર્યાસ્ત: 19:11

દિન વિશેષ:

Advertisement

અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:04 સુધી
રાહુકાળ: 14:18 થી 15:58 સુધી
આજે કાલાષ્ટમિ
સ્થિરયોગ: 11:45 થી સુર્યોદય સુધી

મેષ (અ,લ,ઈ)

Advertisement

વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
અગાઉથી આયોજન કરેલ કાર્યોમાં સફળતા મળે
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધશે
ઉપાય: ભગવાન રામની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ શ્રીરામભદ્રાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
જમીન, મકાન, વાહન ખરીદ-વેચાણમાં સાવચેત રહો
ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવા
પરિવારમાં શુભ કાર્યો પૂર્ણ થશે
ઉપાય: દત્તબાવનીનો પાઠ કરવો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ હં પવન નંદનાય હુમ ફટ્ ।।

મિથુન (ક,છ,ઘ)

પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
કોઈ ગંભીર રોગની ઝપેટમાં આવી શકો છો
ઘનિષ્ઠ સંબંધોમાં આજે સાવચેતી રાખવી
આજે તમને માનસિક શાંતિ મળશે
ઉપાય: સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ: ફિરોઝા
શુભમંત્ર: ૐ નમો ભગવતે આંજનેયાય મહબલાય સ્વાહા ।।

કર્ક (ડ,હ)

કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળશે
પરિવારમાં વાદ-વિવાદ ટાળવો
ઉપાય: હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ રાઘવેંદ્રાય નમઃ ।।

સિંહ (મ,ટ)

વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
અંગત વ્યવસાયના ક્ષેત્રમાં નફો મળી રહેશે
નવો વ્યવસાય શરૂ કરવામાં સ્નેહીજનોનો સહયોગ મળે
આજે બેરોજગારોને રોજગાર મળશે
ઉપાય: રામજી મંદિરે દર્શન કરવા
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ રૂદ્રાત્મકાય હું ફટ્ ।।

કન્યા (પ,ઠ,ણ)

આજે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે
આવકમાં વધારો થવાની સંભાવના રહેશે
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે છે
ઉપાય: લીલા નારિયેળનું દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ નમો હનુમતે અવેશાય અવેશાય સ્વાહા ।।

તુલા (ર,ત)

તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણમાં પ્રગતિ માટે સમય સારો છે
પ્રિયજનો સાથે પ્રેમભાવ સારો રહેશે
તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક ન આપો
ઉપાય: શાલિગ્રામ ભગવાનની તુલસી દલથી પૂજા કરો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ રામદૂતાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

કામ અને વેપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે
જુના વિવાદોનો અંત આવી શકે છે
વેપારમાં સુસંગતતા રહેશે
માઈગ્રેનની તકલીફ રહ્યા કરે
ઉપાય: પીળા ફળનું દાન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ શ્રી રામાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થશે
તમારી મનની શક્તિને મજબૂત બનાવો
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રાખો
ખાવા-પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે
ઉપાય: જરૂરિયાતમંદોને અન્નદાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ જાનકીવલ્લભાય નમઃ ।।

મકર (ખ,જ)

મહત્વના કાર્યોમાં વિઘ્ન આવી શકે છે
જીવનસાથી સાથે બહાર જવાનું થાય
મહિલાઓએ આરોગ્ય બાબતે સાવચેત રહેવું
કોઇ સ્વજનના માઠા સમાચાર મળી શકે છે
ઉપાય: હનુમાનજીના દર્શન કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ આંજનેયાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો છે
પરિવાર સાથે ફરવા જવાનો મોકો મળશે
તમામ કામમાં સફળતા મળશે
ઉપાય: નરસિંહ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ નરશાર્દૂલાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં ફાયદો થશે
તમારું દરેક કામ સમજદારીથી કરવું
વિદેશ પ્રવાસ પર જવાની ઇચ્છા પુર્ણ થશે
ઉપાય: અન્નનું દાન કરવું
શુભરંગ: આછો લીલો
શુભમંત્ર: ૐ શ્રીસિતાપતયે નમઃ ।।

Tags :
Advertisement

.