Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભની સાથે ધાર્મિક લાભ પણ મળે

પંચાંગ: તારીખ: 24 જૂન 2024, સોમવાર તિથિ: જેઠ વદ ત્રીજ નક્ષત્ર: ઉત્તરાષાઢા યોગ: ઐંદ્ર કરણ: વણિજ રાશિ: મકર (ખ, જ) દિન વિશેષ: રાહુ કાળઃ 07:37 થી 09:19 સુધી અભિજીત મુહૂર્તઃ 12:15 થી 13:09 સુધી વિજય મુહૂર્તઃ 14:58 થી 15:52 સૂર્યોદયથી...
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભની સાથે ધાર્મિક લાભ પણ મળે

પંચાંગ:

Advertisement

તારીખ: 24 જૂન 2024, સોમવાર
તિથિ: જેઠ વદ ત્રીજ
નક્ષત્ર: ઉત્તરાષાઢા
યોગ: ઐંદ્ર
કરણ: વણિજ
રાશિ: મકર (ખ, જ)

દિન વિશેષ:

Advertisement

રાહુ કાળઃ 07:37 થી 09:19 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:15 થી 13:09 સુધી
વિજય મુહૂર્તઃ 14:58 થી 15:52

સૂર્યોદયથી 15:55 સુધી મૃત્યુયોગ
15:55થી સૂર્યોદય સુધી સિદ્ધિયોગ

Advertisement

****************
મેષ(અ,લ,ઈ)

ધનલાભના સંયોગ બને
વેપારમાં સફળતા મળે
પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહે
સ્ત્રીશક્તિથી લાભના સંકેત
ઉપાયઃ મા કુળદેવીની પૂજા કરવી
શુભરંગઃ આછો ગુલાબી
શુભમંત્રઃ ૐ નમઃ શિવાય||

વૃષભ(બ,વ,ઉ)

બધા કામમાં મિત્રોનો સહકાર મળી રહે
વ્યવસાયિક સંબંધો સુધરે
ધનલાભ સાથે ધર્મલાભ પણ મળે
આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું
ઉપાયઃ શિવલિંગ પર મગ અર્પણ કરવા
શુભરંગઃ આસમાની
શુભમંત્રઃ ૐ રામરામાય નમઃ||

મિથુન(ક,છ,ઘ)

કોઇના પર પણ આંધળો વિશ્વાસ નહીં કરવો
સંતાનોની બાબતે બેચેની રહે
ધનહાનિ થાય, નાણાંની લેવડ-દેવડમાં સાચવવું
મુંઝવણ અનુભવાય
ઉપાયઃ પક્ષીઓને ચણ નાંખવુ
શુભરંગઃ લીલો
શુભમંત્રઃ ૐ હરિપ્રિયાયૈ નમઃ||

કર્ક(ડ,હ)

વાણી વ્યવહારમાં સાચવવું
કામકાજની સફળતા માટે મદદની જરૂર પડે
નાણાકીય વ્યવહારમાં ઉતાવળ ન કરવી
પરિવારમાં વડીલોનું સમ્માન જાળવવું
ઉપાયઃ દૂધમાં સાકર નાંખી સેવન કરવું
શુભરંગઃ સિલ્વર
શુભમંત્રઃ ૐ મહેશ્વરાય નમઃ||

સિંહ(મ,ટ)

વેપાર દ્વારા ધનલાભ થઇ શકે
તીર્થયાત્રા કે મુસાફરીના યોગ
મનોકામના પુર્ણ થાય
ગુસ્સા પર નિયંત્રણ રાખવો હિતાવહ
ઉપાયઃ કેસરનું દાન કરવું
શુભરંગઃ નારંગી
શુભમંત્રઃ ૐ રઘુનાથાય નમઃ||

કન્યા(પ,ઠ,ણ)

માન સન્માનમાં વધારો થાય
આપની યોજનાઓ સફળ થતી જણાય
પત્નીનો સહકાર મળે
મિત્રોની સહાયથી અટકેલા કામ પાર પડે
ઉપાયઃ ફળનું દાન કરવું
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ દ્રામ્ નમઃ||

તુલા(ર,ત)

દરેક કામમાં સાવધાની રાખવી
ખોટા ખર્ચથી બચવું
નિર્ણય લેવામાં વડીલોની સલાહ અવશ્ય લેવી
વિરોધીઓ પ્રબળ થાય
ઉપાયઃ અત્તરનો ઉપયોગ કરવો
શુભરંગઃ સોનેરી
શુભમંત્રઃ ૐ ધનદાયૈ નમઃ||

વૃશ્ચિક(ન,ય)

ભય નિવૃત્તિ થાય
દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ રહે
માથાનો દુખાવો અને પિત્ત વિકારની તકલીફ
મિતાહાર કરવો લાભકારી
ઉપાયઃ શિવાલયમાં દર્શન કરવા
શુભરંગઃ રાતો
શુભમંત્રઃ ૐ વિષ્ણવે નમઃ||

ધન(ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થશે
પ્રિયજનની મુલાકત થાય
ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવું
મિત્રોની મુલાકાતથી આનંદ વધે
ઉપાયઃ ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ નાગેશ્વરાય નમઃ||

મકર(ખ,જ)

અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહે
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે
ઉપાયઃ લક્ષ્મીજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ હરિહરાય નમઃ||

કુંભ(ગ,શ,સ,ષ)

આનંદમા વધારો થાય
સુખ-સુવિધાના સાધનની પ્રાપ્તિના યોગ
સ્ત્રી સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહે
ઉપાયઃ દેવાલયમાં સેવા આપવી
શુભરંગઃ શ્યામ
શુભમંત્રઃ ૐ નરનારાયણાય નમઃ||

મીન(દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં આર્થિક મુદ્દે મતભેદ સર્જાય
ખોટા ખર્ચથી બચવું
સ્વાભિમાન જાળવવું
ઉપાયઃ મહિમ્નસ્તોત્રના પાઠ કરવા
શુભરંગઃ ઘેરો પીળો
શુભમંત્રઃ ૐ નમઃ શિવાય||

Tags :
Advertisement

.