Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે નોકરીમાં મળી શકે છે પ્રમોશનની તક

આજનું પંચાંગ: તારીખ: 23 મે 2024, ગુરુવાર તિથિ: વૈશાખ સુદ પુનમ નક્ષત્ર: વિશાખા યોગ: પરિધ કરણ: વિષ્ટિ રાશિ: વૃશ્ચિક (ન,ય) દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી રાહુ કાળ: 14:17 થી 15:57 સુધી આજે કુર્મ જયંતિ, બુદ્ધ પુર્ણિમા મેષ...
આ રાશિના જાતકોને આજે નોકરીમાં મળી શકે છે પ્રમોશનની તક

આજનું પંચાંગ:

Advertisement

તારીખ: 23 મે 2024, ગુરુવાર
તિથિ: વૈશાખ સુદ પુનમ
નક્ષત્ર: વિશાખા
યોગ: પરિધ
કરણ: વિષ્ટિ
રાશિ: વૃશ્ચિક (ન,ય)

દિન વિશેષ:

Advertisement

અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી
રાહુ કાળ: 14:17 થી 15:57 સુધી
આજે કુર્મ જયંતિ, બુદ્ધ પુર્ણિમા

મેષ (અ,લ,ઈ)

Advertisement

નોકરી-ધંધામાં પ્રગતિની તકો મળે
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
કાર્યસ્થળ પર વાદ-વિવાદ ટાળવો
આજે સંતાન સુખ મળે
ઉપાય: કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: રેતાળ ભુરો રંગ
શુભમંત્ર: ૐ શ્રી નારાયણાય ગુરૂભ્યો નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આજે લાગણીઓને સંતુલિત રાખવી
વધુ પડતા શ્રમના કારણે મન પરેશાન રહે
તમે આત્મવિશ્વાસની કમી અનુભવશો
આવકમાં વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલશે
ઉપાય: દુર્ગા ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

અનાવશ્યક દલીલો ન કરવી
કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડશે
નોકરી બદલવાની સ્થિતિ ઉભી થઇ શકે છે
રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી
ઉપાય: બ્રાહ્મણોને સીધુ દાન કરવું
શુભરંગ: આછો જાંબલી
શુભમંત્ર: ૐ કનકધારાયૈ નમઃ ।।

કર્ક (ડ,હ)

આજનો દિવસ તમારા માટે સારો રહેશે
આજે ઈન્ટરવ્યુમાં સફળતા મળશે
ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે
આજે આત્મવિશ્વાસ ભરપૂર રહેશે
ઉપાય: દેવીકવચના પાઠ કરવા
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ હરસિદ્ધ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
નોકરીના ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળશે
સ્થાન પરિવર્તન સાથે આવકમાં વધારો થશે
વ્યવસાયને સુધારવામાં મિત્રની મદદ મળશે
ઉપાય: દેવી માને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહાકાલ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

તમને સરકાર તરફથી સહયોગ મળશે
મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળશે
બૌદ્ધિક કાર્યમાં તમને સફળતા મળશે
પારિવારિક જવાબદારીઓ પણ વધશે
ઉપાય: લીલોતરીનું સેવન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ ।।

તુલા (ર,ત)

વાણીમાં મધુરતા રહેશે, પરંતુ ક્રોધથી બચવું
બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે
આવક વધારવાની તકો મળશે, વધારાના ખર્ચ થઇ શકે છે
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે
ઉપાય: સુવાસિત અત્તર લગાવવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ રાશેશ્વરર્યૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

ભાઈ-બહેનોની આર્થિક મદદ કરવી પડે
માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
ધાર્મિક કાર્યોમાં રસ વધશે
ઉપાય: સૂર્ય વંદના કરવી
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ નારાયણ્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

જુના મિત્રોની મુલાકાતથી દિવસ શુભ રહેશે
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે
લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે
કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે
ઉપાય: પર્યાવરણનું જતન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)

પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
શાસક પક્ષ તરફથી સહયોગ મળે પરંતુ મન ચિંતિત રહેશે
પૈસા સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખો
ભાવનાત્મક રીતે કોઈપણ નિર્ણય ન લેવો
ઉપાય: શ્રીહરિના દર્શન કરવા
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

શૈક્ષણિક કાર્ય માટે અન્ય સ્થાને જવાના યોગ બને
પરિવાર તરફથી સહયોગ મળશે
નોકરીમાં પ્રમોશન સાથે કાર્યક્ષેત્રમાં વધારો થાય
અધિકારીઓનો સહયોગ મળશે, આવકમાં વધારો થાય
ઉપાય: ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે
પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડે
તમને અધિકારીઓનો સહયોગ પણ મળશે
શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો, અડચણો આવી શકે
ઉપાય: પીળા રંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દારિદ્રય હંત્રે નમઃ ।।

Tags :
Advertisement

.