આ રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યોનો મળી શકે છે લાભ
આજનું પંચાંગ
- તારીખ :૨૮ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર
- તિથિ : આશો શુદ પૂનમ
- નક્ષત્ર : રેવતિ ૭:૩૦, અશ્વિની
- યોગ : વજ્ર
- કરણ : વિષ્ટિ
- રાશિ :મીન ( દ,ક,ઝ,થ) ૦૭:૨૩૦ મેષ
દિન વિશેષ
- અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧થી ૧૨:૩૯ સુધી
- રાહુકાળ : ૦૯:૨૧ થી ૧૦:૪૬ સુધી
- વિજય મુહુર્ત: ૧૪:૧૮ થી ૧૫:૦૫
- કોજાગરી પૂનમ, સરદ પૂનમ,
- વાલ્મિકી જયંતિ. જૈન આયંબીલ ઓળી સમાપ્ત
- ચંદ્ર ગ્રહણ રાત્રે ૨૩:૩૦ થી ૨૭:૫૬, સૂતક પ્રારમ્ભ ૧૪:૩૧ થી શરૂ
મેષ (અ,લ,ઈ)
- સહકર્મીઓ અને સંબંધીઓ ના કારણે તણાવનો પણ અનુભવ થાય,
- પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- સાસરી પક્ષથી લાભ થશે
- એકાગ્રતા થી સાવધાની પુર્વક વાહન વ્યવહાર કરવો.
ઉપાય : આજે હનુમાંચાલિસા ના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ઐં ક્લીં સૌ: ||
વૃષભ (બ,વ,ઉ)
- આજીવિકાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો સફળ થશે
- આજે તમારે વાણી પર નિયંત્રણ રાખવુ.
- વિરોધીઓનો પરાજય થશે.
- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
ઉપાય : હનુમાંજી ને તેલ સિંદૂર ચડાવવુ
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં||
મિથુન (ક,છ,ઘ)
- આજે મન સંતુષ્ટ રહેશે અને ભાગ્ય તમારા પક્ષે રહેશે.
- કાર્ય ક્ષેત્રમા તમારો પ્રભાવ વધશે.
- વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે
- તમને મિત્રોનો સહયોગ મળશે
ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : ઘેરો લીલો
શુભમંત્ર : ૐ ક્લીં ઐં સૌં ||
કર્ક (ડ,હ)
- આજે તમારી સંપત્તિ વધારો થઇ શકે છે.
- મિત્રોની મદદથી તમારું કોઈ કામ સમયસર પૂરું થશે.
- શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી તમને રાહત મળશે
- બાળકો ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : તુલસી પત્ર યુક્ત જળનુ સેવન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં મહા લક્ષ્મ્યૈ નમ:||
સિંહ (મ,ટ)
- કાર્યક્ષેત્ર માં દરેક સાથે તમારા સંબંધો મા મધુરતા આવશે.
- આજીવિકા અને રોજગારની દિશામાં તમને સફળતા મળશે.
- વ્યવસાય માટે વિદેશ પ્રવાસની તક મળશે
- તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : કાળા તલનુ યુક્ત દૂધ શિવલિંગ પર ચડાવવુ
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
- તમને વ્યાપારમા લાભ થશે
- આજે ખર્ચ વધિ શકે છે.
- આનંદ મા વધરો થશે
- આજે માનસિક શાંતિ રહેશે
ઉપાય : આજે સાકર કેસર યુક્ત ખીરનુ સેવન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ આધ્યલક્ષ્મ્યૈ નમઃ ||
તુલા (ર,ત)
- તમારી લાગણીઓને નિયંત્રિત કરો
- જુના મિત્રોની મુલાકાત થવાથી ખૂશિમા વધરો થાય
- આજે ધાર્મિક ભાવ મા વધારો થાય
- પત્નિનો સહકાર મળશે
ઉપાય : આજે દહી, ભાતનું સેવન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રીં નારાણવલ્લભાયૈ નમઃ ||
.
વૃશ્ચિક (ન,ય)
- આજે ક્રોધ ન કરવો
- પિત્ત મા વધારો થાય, આરોગ્ય કથળે
- શુભ સમાચાર પણ મળે બાળકો પ્રત્યે ગર્વ અનુભવો.
- ઉતાવળા કાર્યો ન કરવા સલાહ છે.
ઉપાય : મંદિર મા દર્ભ નુ દાન કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ પદ્માનનાયૈ નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
- આજે આર્થિક બાબતોમાં લાભ થશે અને તમારા માટે સફળતાનો દિવસ છે.
- તમને વાણીની નમ્રતાથી ફાયદો થશે.
- તમને વ્યાપાર મા સફળતા મળશે
- અને તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ખાવાપીવામાં સંયમ જાળવો.
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : આછો પિળો
શુભમંત્ર : ૐ ધનપ્રદાયૈ નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
- આજે સફળતા માટે વધુ મહેનત કરવિ પડ્શે
- પરોપકાર ના કાર્ય મા જોડાવાનો લાભ મળે
- વાદ વિવાદ થિ દૂર રહેવા પ્રયાસ કરવો
- આજે તમારા હાથમાં થોડી તક મળશે
ઉપાય : આજે અડ્દનું દાન કરવું
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ શ્યામલાયૈ નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
- ધાર્મિક કાર્યો નો લાભ મળે
- આજે ખોટા ખર્ચ થી બચવુ
- કોઇ પ્રિયજન નિ મુલાકાત થાય
- સમ્બધોમાં વિસ્વાસ કરતા શિખવુ પડ્શે
ઉપાય : આંજે તાજા ફળ સેવન /દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
- ઉતાવળ ન કરવી
- આજે તમને અટ્કેલા કાર્યો મા સફળતા મળશે
- વ્યવસાય મા ફાયદો થઈ શકે છે
- આજે નાણાનુ રોકાણ ન કરવુ
ઉપાય : આજે ચોખાની ખીર નુ સેવન કરવુ
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||