Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બ્લોસમ-લવ સ્ટોરી 

પોડકાસ્ટ---કશિશ સૈયઢ  પહેલી મુલાકાત, પહેલી વાર વાત આ બધાનું તો અનેરું મહત્વ છે જ.. પરંતુ એ પહેલી વાર કે જયારે એટલી બધી વાતો થઇ હોય, અલગ અનુભવ થયો હોય, મનમાં કુછ કુછ હોતા હૈ જેવી ફીલિંગ આવી હોય.. જે તમે...
03:07 PM Apr 20, 2023 IST | Vipul Pandya
પોડકાસ્ટ---કશિશ સૈયઢ 
https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/04/11.-BLOSSOM-PODCAST-NEW.mp3
પહેલી મુલાકાત, પહેલી વાર વાત આ બધાનું તો અનેરું મહત્વ છે જ.. પરંતુ એ પહેલી વાર કે જયારે એટલી બધી વાતો થઇ હોય, અલગ અનુભવ થયો હોય, મનમાં કુછ કુછ હોતા હૈ જેવી ફીલિંગ આવી હોય.. જે તમે શોધી રહ્યા હતા એ તમને મળી ગયા હોય પણ અહેસાસ ન થયો હોય.. લાંબા સમયગાળા બાદ તમને વાતો કરવાની મજા આવી હોય, કોઈક તમારા જેવું જ મળી ગયું હોય.. અને એ અહેસાસને તમે સમજી ન શકી રહ્યા હો અથવા વર્ણવી ન શકી રહ્યા હો.. એ અહેસાસ.. એટલે આ વાર્તા!
Tags :
BlossomLove StoryPodcast
Next Article