Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympics 2024: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મેળવી શાનદાર જીત, માલદીવને આપી માત

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતના લોકોની નજર બીજા દિવસની રમતની પ્રથમ મોટી મેચ તરફ છે. ભારતીય ચાહકોની નજર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર જીત મેળવી છે. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડીએ આ વખતે ત્રીજો મેડલ...
paris olympics 2024  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મેળવી શાનદાર જીત  માલદીવને આપી માત

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતના લોકોની નજર બીજા દિવસની રમતની પ્રથમ મોટી મેચ તરફ છે. ભારતીય ચાહકોની નજર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર જીત મેળવી છે. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડીએ આ વખતે ત્રીજો મેડલ જીતીને ઈતિહાસ રચવા જઈ રહીં છે. પીવી સિંધુ મહિલા સિંગલ્સના ગ્રુપ Mમાં માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાક સામે તેના અભિયાનની શરૂઆત કરી હતી. સિંધુએ પ્રથમ ગેમ 21-9થી જીતી હતી. જ્યારે બીજી મેચ ગેમ 21-6થી જીતી લીધી છે.

Advertisement

નોંધનીય છે કે, પીવી સિંધુ માલદીવની ફાતિમથ નબાહા અબ્દુલ રઝાક સામે શાનદાર જીત મેળવી છે. સિંધુએ પહેલો સેટ 21-9થી જીત્યો હતો અને બીજી ગેમમાં પણ તેણે જીત મેળવી છે. માલદીવના ફાતિમથ નબાહ અબ્દુલ રઝાકને હરાવીને પીવી સિંધુ મેચ જીતી લીધા છે. પીવી સિંધુએ પ્રથમ પોઈન્ટ ફટકારીને મેચની શરૂઆત કરી હતી. જોકે, બંને વચ્ચેના માર્કસમાં તફાવત ધીમે ધીમે વધી રહ્યો હતો.. પીવી સિંધુના 10 પોઈન્ટ છે જ્યારે અબ્દુલ રઝાકના માત્ર 4 પોઈન્ટ છે. સિંધુ પ્રથમ ગેમમાં ધીમે ધીમે જીત તરફ આગળ વધી રહી છે. પોઈન્ટનો તફાવત 15-5 થઈ ગયો છે. એવું લાગતું હતું કે, ભારતીય સ્ટારે આ ગેમ 21-9ના મોટા માર્જિનથી સરળતાથી જીતી લીધી હતી.

Advertisement

સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડી

આ વખતે Paris Olympics 2024 માં પણ પીવી સિંધુ ગોલ્ડ મેડલ લાવશે તેવું લાગી રહ્યું છે. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડીએ આ વખતે ત્રીજો મેડલ જીતીને ઈતિહાસ રચવા જઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બેડમિન્ટનમાં પીવી સિંધુ સુપર સ્ટાર કહેવાય છે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : ઓલિમ્પિક મેડલના લક્ષ્ય સાથે PV Sindhu નું પેરિસ મિશન

આ પણ વાંચો: Paris Olympic 2024: હોકીમાં ભારતીય ટીમની શાનદાર જીત

Advertisement
Tags :
Advertisement

.