Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024: જેવલિન થ્રો અને હૉકીમાં મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે

Paris Olympic 2024 નો બારમો દિવસ જેવલિન થ્રો અને હૉકીમાં મેડલની આશા ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ પોતાના નામે કર્યા Paris Olympic 2024: પેરિસ ઓલમ્પિક(Paris Olympic 2024)માં 12 દિવસ બાદ ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ પોતાના નામે...
11:19 AM Aug 08, 2024 IST | Hiren Dave
  1. Paris Olympic 2024 નો બારમો દિવસ
  2. જેવલિન થ્રો અને હૉકીમાં મેડલની આશા
  3. ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ પોતાના નામે કર્યા

Paris Olympic 2024: પેરિસ ઓલમ્પિક(Paris Olympic 2024)માં 12 દિવસ બાદ ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ પોતાના નામે કર્યા છે. જે શૂટિંગની અલગ અલગ ઇવેન્ટમાં આવ્યા છે. 12માં દિવસે તમામ ભારતીય ફેન્સને આશા હતી કે વિનેશ ફોગાટ મેડલ જીતવામાં સફળ થશે પરંતુ તેને ગોલ્ડ મેડલ મેચ પહેલા જ ઓવરવેટને કારણે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી.

 

  ભારતીય હોકી ટીમની સ્પેન સામે ટકરાશે

મીરાબાઇ ચાનૂ પણ વેટલિફ્ટિંગ ઇેવન્ટમાં ચોથા સ્થાને રહી હતી. હવે પેરિસ ઓલમ્પિકના 13માં દિવસે 2 ઇવેન્ટ પર તમામની નજર રહેવાની છે જેમાં એક નીરજ ચોપરાની જેવલિન થ્રો ઇવેન્ટમાં ફરી ગોલ્ડ મેડલ જીતવાની આશા છે જ્યારે હૉકીમાં બ્રૉન્ઝ મેડ મેચમાં ભારતીય ટીમનો સામનો સ્પેનની ટીમ સામે થશે.

ભારતીય હૉકી ટીમ પાસે બ્રૉન્ઝ મેડલની આશા

પેરિસ ઓલમ્પિકમાં ભારતીય હૉકી ટીમે પોતાના પ્રદર્શનથી તમામ ફેન્સને પ્રભાવિત કર્યા છે પરંતુ તેને સેમી ફાઇનલ મેચમાં જર્મનીની ટીમે 3-2થી હરાવી હતી. એવામાં હવે બ્રૉન્ઝ મેડલ જીતવાની આશા ફેન્સ કરી રહ્યાં છે જ્યાં ટીમનો મુકાબલો સ્પેન સામે થશે. આ સિવાય રેસલિંગમાં અમન સેહરાવત અને અંશુ મલિક પણ એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાની મેડલ ઇવેન્ટ 8 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 11.55 પર શરૂ થશે.

ભારતનું પેરિસ ઓલમ્પિકમાં 8 ઓગસ્ટનો કાર્યક્રમ

Tags :
AnshuMalikCheer4IndiaHarmanpreetSinghIndianSportsNeerajChopraOlympicGamesParisParis2024ParisOlympicsSportwalkTeamIndia
Next Article