Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Antarctic glaciers: એન્ટાર્કટિક ગ્લેશિયરમાંથી બરફ પીગળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

એન્ટાર્કટિક ગ્લેશિયરમાંથી બરફ કેવી રીતે પીગળી રહ્યો સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતા રહેતાં હોય છે. કેટલાક એવા વિડીયો છે જે જોયા પછી આપણે આશ્ચર્યચકિત થઈ જતાં હોય છે. તો... કેટલાક એવા વિડીયો છે જે જોયા પછી...
antarctic glaciers  એન્ટાર્કટિક ગ્લેશિયરમાંથી બરફ પીગળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

એન્ટાર્કટિક ગ્લેશિયરમાંથી બરફ કેવી રીતે પીગળી રહ્યો

Advertisement

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતા રહેતાં હોય છે. કેટલાક એવા વિડીયો છે જે જોયા પછી આપણે આશ્ચર્યચકિત થઈ જતાં હોય છે. તો... કેટલાક એવા વિડીયો છે જે જોયા પછી આપણને વિચારવા મુકે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એન્ટાર્કટિક ગ્લેશિયરમાંથી બરફ કેવી રીતે પીગળી રહ્યો છે. આ વીડિયો લોકો પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે એક મોટો તમચો સ્વરૂપે કામ કરી શકે છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું

Advertisement

કારણ કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગ્લેશિયરમાંથી બરફ પીગળી રહ્યો છે. જીવનને સંતુલિત બનાવવા માટે આ બરફ ખૂબ જ જરૂરી છે. જો બરફ પીગળે છે, તો જીવન ખૂબ મુશ્કેલ બની જશે. ગ્લોબલ વોર્મિંગના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો ગ્લોબલ વૉર્મિંગને રોકવામાં નહીં આવે તો જીવન મુશ્કેલ બની જશે. તેની સાથે અન્ય યુઝરે લખ્યું- આને યોગ્ય સમયે કંટ્રોલ કરવું પડશે.

Advertisement

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 47 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. 3 હજારથી વધુ લોકો તરફથી રીટ્વીટ મળ્યા છે. આ વીડિયોને 17 હજારથી વધુ લોકો તરફથી લાઈક્સ મળી રહી છે.

આ પણ વાંચો: ચીનમાં જમીન નીચે મળ્યા માતા-પુત્રના હાડપિંજર 

Tags :
Advertisement

.