ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Uttarakhand Cloudburst: પૌરી અને ઉત્તરકાશીમાં ચોમાસાની ઋતુ પહેલા વાદળ ફાટ્યું, લોકો ત્રાહિમામ પોકરી ઉઢ્યા

Uttarakhand Cloudbrust: ચોમાસાની ઋતુના આગમન પહેલા Uttarkashi માં વાદળોએ પોતાના પ્રકોપ ફેલાવવાનો શરૂ કરી દીધા છે. આજરોજ Uttarkashi ના મૂશળધાર વરસાદ વરસ્યો હતો, તેના કારણે માનવીઓને ભારે (Cloudbrust) હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત અનેક વિસ્તારોમાં વરસાદના (Cloudbrust) પાણી...
11:21 PM May 22, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Uttarakhand Cloudbrust

Uttarakhand Cloudbrust: ચોમાસાની ઋતુના આગમન પહેલા Uttarkashi માં વાદળોએ પોતાના પ્રકોપ ફેલાવવાનો શરૂ કરી દીધા છે. આજરોજ Uttarkashi ના મૂશળધાર વરસાદ વરસ્યો હતો, તેના કારણે માનવીઓને ભારે (Cloudbrust) હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત અનેક વિસ્તારોમાં વરસાદના (Cloudbrust) પાણી ભરાવા લાગ્યા હતા.

તેની સાથે Uttarkashi અને Pauri માં વાદળ પણ ફાટ્યું હતું. આ ઘટાનાને (Cloudbrust) કારણે બંને જિલ્લાઓમાં અનેક એકરમાં ફેલાયેલી ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી. આ વાદળ ફાટવાની ઘટનામાં આશરે અનેક (Cloudbrust) ઈમારતો અને ગૌશાળાને નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન ગ્રામજનોએ સલામત સ્થળે જઈને (Cloudbrust) પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારે બંને જિલ્લાઓમાં વહીવટી તંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Nitrogen Paan: લગ્નમાં Nitrogen Paan ખાવાથી આંતરડામાં રાતોરાત છિદ્ર પડ્યું

ત્રણથી ચાર જગ્યાએ રોડ પર કાટમાળ આવી ગયો

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સુખાઈ અને ફરસાડી ગામો પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ હાઈવે પર 32 નંબરના કિલોમીટર 110 માં 30 મીટર રોડ ધોવાઈ ગયો છે. આ ઉપરાંત 9 થી 11 કિલોમીટર વચ્ચે (Cloudbrust) ત્રણથી ચાર જગ્યાએ રોડ પર કાટમાળ આવી ગયો છે. કેબિનેટ મંત્રી સતપાલ મહારાજે વહીવટીતંત્રને અસરગ્રસ્ત (Cloudbrust) વિસ્તારોમાં તાત્કાલિક રાહત આપવા અને સંચાર સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: Swati Maliwal એ Arvind kejriwal ના નિવેદન પર પલટવાર કર્યો, જાણો Delhi ના CM વિશે શું કહ્યું…

સુકાઈ ગામમાં 20 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા

જોકે ચાર ધામ યાત્રાના રૂટ પર વરસાદની કોઈ ખાસ અસર જોવા મળી નથી, તેના કારણે ચારધામ યાત્રા રાબેતા મુજબ કાર્યરત રહેશે. Pauri ના બિરોંખાલમાં આવેલા આસપાસના વિસ્તારોમાં (Cloudbrust) ભારે વરસાદ પડી રહ્યો હતો. તો સુકાઈ ગામમાં 20 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કુંજોલી પાસે કોટદ્વાર-બાજરો રોડનો 30 મીટર જેટલો વિસ્તાર ધોવાઈ (Cloudbrust) ગયો હતો અને ઘણી જગ્યાએ કાટમાળના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો.

આ પણ વાંચો: Kota Highway Viral Video: રાજસ્થાનના કોટામાંથી સરાજાહેર બાઈક પર રોમાંસ કરતો વીડિયો આવ્યો સામે

Tags :
BadrinathCloudbrustDevoteesKedarnathMonsoonPauriUttarakhandUttarakhand CloudbrustUttarkashi