Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VIDEO : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી

આજે ભારતના લોહ પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જ્યંતી છે. આ પ્રસંગ નિમિતે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિલ્હીમાં ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે રન ફોર યુનિટીના સંદેશ સાથે મેરેથોન યોજવામાં આવી હતી.  આ...
01:28 PM Oct 31, 2023 IST | Harsh Bhatt

આજે ભારતના લોહ પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જ્યંતી છે. આ પ્રસંગ નિમિતે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિલ્હીમાં ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે રન ફોર યુનિટીના સંદેશ સાથે મેરેથોન યોજવામાં આવી હતી.  આ મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત હતા.

આ પણ વાંચો -- National Unity Day : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી     

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Amit ShahDelhiDHYANCHAND STADIUMRun for Unitysardar patel
Next Article