Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TMC Candidate List: પત્રકાર સાગરિકા ઘોષ સાથે TMC એ કુલ 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા

TMC Candidate List: TMC Congress રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મટુઆ સમુદાયના મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકના નામ પણ યાદીમાં સામેલ...
03:53 PM Feb 11, 2024 IST | Aviraj Bagda
TMC along with journalist Sagarika Ghosh announced the names of total 4 candidates.

TMC Candidate List: TMC Congress રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મટુઆ સમુદાયના મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકના નામ પણ યાદીમાં સામેલ છે.

TMC એ ઉમેદવારોને લઈને માહિતી આપી

TMC એ તેના Twitter પર લખીને જણાવ્યું હતું કે, અમે આગામી રાજ્યસભા ચૂંટણી માટે સાગરિકા ઘોષ, સુષ્મિતા દેવ, સાંસદ નદીમુલ હક અને મમતા બાલા ઠાકુરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અને અમને આ વાતની ખુશી છે. અમે તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા અને આશા રાખિયે છીએ કે ભારતીતના અધિકારો માટે અદમ્ય ભાવના અને હિમાયતોને TMC કાયમી વારસાને જાળવી રાખવા માટે કામ કરશે.

પસંદ કરાયેલા ઉમેદવારનો કાર્યકાલ

તમને જણાવી દઈએ કે સુષ્મિતા દેવ પહેલા પણ TMC ના સાંસદ રહી ચૂક્યા છે. 2021 માં Congress માંથી TMC માં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુર મટુઆ સમુદાયની ધાર્મિક 'માતા' છે જેણે 2019 માં બાણગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર દ્વારા પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.

આ પણ વાંચો: Jhabua : PM મોદીએ કહ્યું- ભાજપ એકલું જ 370 બેઠકો લાવશે, 2024 માં કોંગ્રેસનો સફાયો નક્કી…

Tags :
CongressElectionGujaratGujaratFirstJournalistKarnataka Conresslok-sabhaRajya SabhaSagrika GhoshTMCTMC Candidate List
Next Article