Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Terrorist Basit Dar Dead: TRF અને લશ્કર-એ-તૈયબાના કમાન્ટરને ભારતીય સૈનિકોએ કર્યો ઠાર

Terrorist Basit Dar Dead: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સૈનિકો (Indian Soldier) ને એક મોટી સફળતા મળી છે. ભારતીય સૈનિકો (Indian Soldier) એ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (Lakshar-e-Taiba) ના ટોચના કમાન્ડર અને કાશ્મીર (Lakshar-e-Taiba) માં આતંકવાદી...
10:10 PM May 07, 2024 IST | Aviraj Bagda
Terrorist Basit Dar Dead

Terrorist Basit Dar Dead: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સૈનિકો (Indian Soldier) ને એક મોટી સફળતા મળી છે. ભારતીય સૈનિકો (Indian Soldier) એ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (Lakshar-e-Taiba) ના ટોચના કમાન્ડર અને કાશ્મીર (Lakshar-e-Taiba) માં આતંકવાદી (Lakshar-e-Taiba) સંગઠન TRF ના ચીફ બાસિત અહમદ ડાર (Terrorist Basit Dar) સહિત બે આતંકવાદી (Terrorist Basit Dar) ઓને ઠાર માર્યા છે. ભારતીય સૈનિકોને બંને વિશે બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસ અને સૈનિક દળએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને 2 આતંકવાદીઓને માર્યા હતા.

IGP કાશ્મીર વીકે બિરડીએ કહ્યું કે સુરક્ષા દળોને એક ઈન્ટેલિજન્સ ઈનપુટ (Terrorist Basit Dar) રિપોર્ટ મળ્યો હતો, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને આતંકવાદીની હત્યા સુરક્ષા દળો (Terrorist Basit Dar) માટે મોટી સફળતા છે, કારણ કે તેણે ઘણા કાશ્મીરી પંડિતો અને અન્ય રાજ્યોના લોકોની ટાર્ગેટ (Terrorist Basit Dar)  કિલિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. બાતમી મળતા જ્યારે ભારતીય સૈનિકો (Indian Soldier) એ આતંકવાદીઓ (Indian Soldier) ના રહેઠાણ પર હુમલો કર્યો, ત્યારે આ બંને આતંકવાદી (Indian Soldier) ઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: Lok Sabha Election 3rd Phase 2024 : શખ્સે પેટ્રોલ છાંટી EVM મશીનને સળગાવવાનો કર્યો પ્રયત્ન

આતંકવાદીઓની A શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો

કાશ્મીર પોલીસ વડાએ કહ્યું કે બાસિત ડાર (Terrorist Basit Dar) અનેક આતંકવાદી હુમલાઓ (Terrorist Basit Dar) અને ખાસ કરીને શ્રીનગરમાં થયેલી હત્યા પાછળનો મુખ્ય હાથ હતો. આ સિવાય બાસિત (Terrorist Basit Dar) સેના પર અનેક હુમલાની યોજના ઘડવાનો માસ્ટરમાઇન્ડ (Lakshar-e-Taiba) પણ હતો. તેથી તેની હત્યા સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. વીકે બિરડીએ જણાવ્યું કે NIA એ તેના પર ઈનામ પણ જાહેર કર્યું હતું. ગયા વર્ષે જ NIA એ TRF ચીફ બાસિત અહેમદ ડાર વિશે (Lakshar-e-Taiba) માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. તેને (Lakshar-e-Taiba) આતંકવાદીઓની A શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રેડવાનીના કુલગામનો રહેવાસી બાસિત ઘણા વર્ષો પહેલા તેના ઘરેથી ગુમ થયો હતો અને બાદમાં તે લશ્કર-એ-તૈયબા (Lakshar-e-Taiba) ના મુખ્ય સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) માં જોડાયો હતો.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: ત્રીજા તબક્કામાં સાત મંત્રીઓનું ભવિષ્ય EVM થયું કેદ

Tags :
Basit Dar DeadTerrorist Basit DarTerrorist Basit Dar Dead
Next Article