Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત થયુ વધારે મજબૂત, સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું નૌસેનાએ કર્યું સફળ પરીક્ષણ

ભારત સંરક્ષણ ક્ષેત્રે દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ (DRDO)એ મંગળવારે (21 નવેમ્બર) ના રોજ સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલ(Naval Anti Ship Missile)નું સફળ પરીક્ષણ કર્યું.   #IndianNavy in association with @DRDO_India successfully undertook Guided...
ભારત થયુ વધારે મજબૂત  સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું નૌસેનાએ કર્યું સફળ પરીક્ષણ

ભારત સંરક્ષણ ક્ષેત્રે દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ (DRDO)એ મંગળવારે (21 નવેમ્બર) ના રોજ સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલ(Naval Anti Ship Missile)નું સફળ પરીક્ષણ કર્યું.

Advertisement

Advertisement

આ પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. નેવીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. નેવીએ તેનો વીડિયો જાહેર કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે નેવલ એન્ટી-શિપ મિસાઈલનું પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

આ  પણ  વાંચો - કોંગ્રેસની વિદાય નક્કી,ભ્રષ્ટાચારને લઇને કરૌલીમાં ગરજ્યા PM MODI

Tags :
Advertisement

.