Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fastag થકી આ દિવસે રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન થયું, જાણો આંકડા

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ મંગળવારે જણાવ્યું હતું કે FASTag થી ટોલ વસૂલાત 29 એપ્રિલે એટલે કે એક જ દિવસમાં 193.15 કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તે દિવસે કુલ 1.16 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. NHAIએ...
fastag થકી આ દિવસે રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન થયું  જાણો આંકડા

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ મંગળવારે જણાવ્યું હતું કે FASTag થી ટોલ વસૂલાત 29 એપ્રિલે એટલે કે એક જ દિવસમાં 193.15 કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તે દિવસે કુલ 1.16 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા.

Advertisement

NHAIએ કહ્યું કે સરકારે ફેબ્રુઆરી 2021માં FASTag ફરજિયાત બનાવ્યું હતું. તે પછી, FASTag પ્રોગ્રામ હેઠળ ટોલ પ્લાઝા 770 થી વધીને 1,228 થઈ ગયા. જેમાં રાજ્યના 339 ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે.

NHAI એ જણાવ્યું હતું કે, તે વધુ સરળ ટોલ સિસ્ટમ માટે દેશમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા માટેના કામોને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો : પુણેની 6 વર્ષની આરિષ્કા એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચનારી સૌથી નાની વયની ભારતીય

Advertisement
Tags :
Advertisement

.