Rajnath Singh UK Visit: Britain માં બે દિવસીય પ્રવાસ માટે રક્ષા મંત્રી જશે
Rajnath Singh UK Visit: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8 જાન્યુઆરીના રોજ Britain ની બે દિવસીય મુલાકાતે માટે જવાના છે. તેઓ તેમના સમકક્ષ Secretary of State for Defense સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. આ સમયગાળા દરમિયાન સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવના છે. સંરક્ષણ મંત્રાલય (MOD) એ એક સત્તાવાર પ્રેસ નોટમાં આ માહિતી આપી હતી.
તેના પ્રમાણે રક્ષા મંત્રીની સાથે નું એક ઉચ્ચ Minister Of Defense પણ Britain જવાના છે. જેમાં DRDO, Service Headquarter, Department of defense અને Department of defense production ના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ રહેશે. તે ઉપરાંત મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજનાથ સિંહ Britain પહોંચી શકે છે અને તેમના સમકક્ષ સાથે સંરક્ષણ, સુરક્ષા અને ઔદ્યોગિક સહયોગના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.
I would be in London (United Kingdom) from 8th to 10th January, during which I shall hold a bilateral meeting with my UK counterpart, Mr Grant Shapps.
Looking forward to discuss a wide range of defence, security and industrial cooperation issues. https://t.co/7iszr3tJVq
— Rajnath Singh (@rajnathsingh) January 7, 2024
Rishi Sunak ને પણ મળશે
એક અહેવાલ મુજબ રાજનાથ સિંહે તેમની મુલાકાત દરમિયાન British PM Rishi Sunak સાથે મુલાકાત કરશે. આ સાથે ભારતીય રક્ષા મંત્રી વિકાસ મામલાના સચિવ ડેવિડ કેમરન સાથે પણ બેઠક કરશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયને મળશે. નવેમ્બરની શરૂઆતમાં રાજનાથ સિંહે તેમના બ્રિટિશ સમકક્ષ ગ્રાન્ટ શેપ્સ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ સંબંધો તેમજ indo pacific ક્ષેત્રમાં સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Rajnath Singh UK Visit
India ના રક્ષા મંત્રી 22 વર્ષ પહેલા બ્રિટન ગયા હતા
ભારતના રક્ષા મંત્રી 22 વર્ષમાં પ્રથમવાર બ્રિટનની થવાની છે. આ પહેલા 22 જાન્યુઆરી 2002 ના રોજ તત્કાલિન રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ લંડનની મુલાકાતે ગયા હતા. આ સંદર્ભમાં રાજનાથ સિંહની આ મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે વાટાઘાટ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે FTA માટેની વાટાઘાટો 2022 માં શરૂ થઈ હતી.
Grant Shaps રાજનાથ સિંહને નિયંત્રણ આપ્યું હતું
જો કે Grant Shaps એ રાજનાથ સિંહને નજીકના ભવિષ્યમાં UK ની મુલાકાત માટેનું આમંત્રણ પણ આપ્યું હતું. તે ઉપરાંત રાજનાથ સિંહે પણ Grant Shaps ને સંરક્ષણ સચિવ તરીકેની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથ સિંહે X પર પોસ્ટ કર્યું, uk secretary of state for defense grant shaps સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. તેમણે ઈન્ડો-પેસિફિક પર વિશેષ ભાર મૂકીને સંરક્ષણ અને સુરક્ષા સાથે સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ પણ વાંચો: