Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Okra Farming: માત્ર 59 દિવસમાં થતો આ પાક, ખેડૂતોને બે મહિનામાં લખપતિ બનાવશે

Okra Farming: જો તમે પણ એક ખેડૂત છો, તો તમારા માટે આ અહેવાલ અમૂલ્ય સાબિત થશે. આજે આપણે એક એવી ખેતીની વીશે વાત કરીશું, દે ખેડૂતોને લખપતિ બનાવી શકે છે. આ ખેતી Lady finger ની ખેતી છે. પરંતુ આ Lady...
okra farming  માત્ર 59 દિવસમાં થતો આ પાક  ખેડૂતોને બે મહિનામાં લખપતિ બનાવશે

Okra Farming: જો તમે પણ એક ખેડૂત છો, તો તમારા માટે આ અહેવાલ અમૂલ્ય સાબિત થશે. આજે આપણે એક એવી ખેતીની વીશે વાત કરીશું, દે ખેડૂતોને લખપતિ બનાવી શકે છે. આ ખેતી Lady finger ની ખેતી છે. પરંતુ આ Lady finger ગુલાબી રંગના છે. આ અનોખી Lady finger ની ખેતી ગ્રાહકોને આકર્ષિત કરે છે. તે ઉપરાંત સ્વાસ્થ્ય માટે પર ફાયદાકારક સાહિત થાય છે. જોકે આ Lady finger ની કિંમત પણ બિજા Lady finger ની સરખામણીમાં વધારે હોય છે.

Advertisement

  • આ Lady finger ની કિમંત અન્ય Lady fingerની સરખામણીમાં વધુ

  • Blood Pressure ની સમસ્યાને નિવારી શકાય છે

  • પાકને ફળદ્રુપ બનાવવા માટે જૈવિક ખાતર આપવામાં આવે છે

ત્યારે શ્રી મુરલી મનોહર ટાઉન પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, બલિયાના ભૂમિ વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના પ્રમુખ પ્રો. અશોક કુમાર સિંહે જણાવ્યું કે સામાન્ય રીતે Lady finger નો કલર લીલો હોય છે. તે ઉપરાંત પહેલાના સમયમાં Lady finger નો કલર લીલો અને પીળા રંગનો હતો. તો હવે ગુલાબી રંગના Lady finger પણ આવી રહ્યા છે. તો આ Lady finger ની કિમંત અન્ય Lady finger ની સરખામણીમાં વધુ હોવાથી ખેડૂતોને લખપતિ બનાવી શકે છે.

Okra Farming

Advertisement

Blood Presure ની સમસ્યાને નિવારી શકાય છે

આ ગુલાબી રંગના Lady finger માં એન્ડીઓક્સીડેન્ડ ગુણ જોવા મળે છે. આ વિટામીન મેળવવાનો ફાયદાકારક સ્ત્રોત છે. આ Lady finger ખાવાથી Blood Pressure ની સમસ્યાને નિવારી શકાય છે. તે ઉપરાંત ગુલાબી રંગના Lady fingerમાં મિનરલ્યની માત્રા પણ વાધારે હોય છે. તો આ Lady finger નો રંગ લીલો નહીં, ગુલાબી હોવાને કારણે દરેક લોકોનું ધ્યાન કેન્દ્રીત કરે છે. તો ગુલાબી રંગના Lady finger ની ખેતી કરવા માટે એક વિઘા જમીનમાં 2.5 કિગ્રા બીજની જરુર પડે છે.

પાકને ફળદ્રુપ બનાવવા માટે જૈવિક ખાતર આપવામાં આવે છે

Okra Farming

Advertisement

ત્યાર પાકને ફળદ્રુપ બનાવવા માટે જૈવિક ખાતર આપવામાં આવે છે. તો જૈવિક ખાતરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી Lady finger નો કલર બદલાઈ શકે છે. જમીનને એવી રીતે પસંદ કરો કે પાણી લાંબા સમય સુધી જમીનમાં જળવાઈ રહે છે. એક એકરમાં 15 થી 20 ટન ગોબરનું ખાતર અથવા 10 ટન બર્મીઝ કમ્પોસ્ટ ખાતર અથવા 5 થી 6 ટન ચિકનનું ખાતર પ્રતિ એકર વાપરવું જોઈએ. તેના કારણે આ ગુલાબી રંગના Lady finger નું ઉત્પાદન મોટા પ્રમાણ થશે. તો 5 થી 7 સેમીની ઊંડાઈમાં પાકનું વાવેતર કરવું.

ઉત્પાદન એક એકરમાં 50 થી 60 ક્વિન્ટલ સરળતાથી થાય છે

તો પાકમાં 25 થી 30 દિવસની અંદર ફૂલ આવવાના શરુ થઈ જાય છે. તો લગભગ 35 દિવસ બાદ ફળ પણ આવવા લાગે છે. તો 55 દિવસ બાદ પાકને બજારમાં વહેંચી શકે છે. આ ઉત્પાદન એક એકરમાં 50 થી 60 ક્વિન્ટલ સરળતાથી થાય છે. હાલમાં, સારી ગ્રીન લેડીફિંગર ઓછામાં ઓછા 40 પ્રતિ કિલોના ભાવે બજારમાં ઉપલબ્ધ છે. તેની સરખામણીમાં ગુલાબી લેડીફિંગરનો ભાવ વધારે છે, પરંતુ જો આપણે 40 ના સંદર્ભમાં વાત કરીએ તો પણ એક ખેડૂત 60 ક્વિન્ટલ એટલે કે 2,40,000 પ્રતિ એકરનો નફો કમાઈ શકે છે.તો લાલ બર્ગન્ડી અને એમરાલ્ડ ઓકરા એ ગુલાબી ભીંડાની બે જાતો છે જે મોટાભાગે બજારમાં જોવા મળે છે.

આ પણ વાંચો: Youngest Scuba Diver: 12 વર્ષની ભારતીય છોકરી અને દરિયાની રોમાંચક કહાની….

Tags :
Advertisement

.