Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai Airport પર ટળી મોટી દુર્ઘટના, Vistara વિમાનના એન્જીનને ટ્રકે ટક્કર મારી, તમામ મુસાફરો સુરક્ષીત

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી છે. મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર વિસ્તારા વિમાનના (Vistara Aircraft) એન્જીનને એક ટૉ-ટ્રકે ટક્કર મારી છે. જોકે સદ્ભાગ્યે વિમાનમાં સવારે તમામ 140 મુસાફરો સુરક્ષિત છે. 140 મુસાફરો હતા સવાર...
10:48 PM Aug 01, 2023 IST | Viral Joshi

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી છે. મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર વિસ્તારા વિમાનના (Vistara Aircraft) એન્જીનને એક ટૉ-ટ્રકે ટક્કર મારી છે. જોકે સદ્ભાગ્યે વિમાનમાં સવારે તમામ 140 મુસાફરો સુરક્ષિત છે.

140 મુસાફરો હતા સવાર

જણાવી દઈએ કે આ દુર્ઘટના આજે સવારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર પુશ બેક દરમિયાન થઈ હતી. એક વિસ્તારા વિમાનના એન્જનને એક ટૉ-ટ્રકે ટક્કર મારી દીધી. વિસ્તારાની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટથી (Mumbai Airport) કોલકત્તા માટે ટેકઓફ કરવાની હતી જોકે વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે.

કેવી રીતે ઘટી દુર્ઘટના?

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ટૉ-ટ્રક દ્વારા વિમાનમાં સામાન ચડાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પુશબેક દરમિયાન ટ્રક ડ્રાઈવરનું ધ્યાનભંગ થયું અને ટ્રકનો પાછળનો ભાગ વિમાનના એન્જીન સાથે અથડાયું. આ ઘટના થઈ ત્યારે તમામ મુસાફરો પ્લેનમાં સવાર થઈ ચુક્યા હતા અને પ્લેન ટેકઓફ માટે તૈયાર હતું પરંતુ આ ટક્કર છતાં વધારે નુંકસાન થયું નહી અને બધા જ યાત્રીકો સુરક્ષિત રહ્યાં.

આ પણ વાંચો : આ ડોક્ટર બાળકો સાથે રમતા-રમતા કરે છે તેમની સારવાર, બાળક સાથે બની જાય છે બાળક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AccidentEngine Hit by a Tow TruckGujarati NewsMUMBAIMumbai AirporttruckVistara Aircraft
Next Article