Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MP School Bus Accident: વિદ્યાર્થીઓની બસ સાથે થયો ગોઝારો અકસ્માત, કુલ 4 વિદ્યાર્થીઓના મોત

MP School Bus Accident: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પ્રવસા પરથી પરત ફરી રહેલા બાળકોની બસ સાથે મોટી દુર્ઘટના થઈ છે. જોકે આ અકસ્માત બારાબંકીના દેવા પોલીસ સ્ટેશનની નજીક થઈ હતો. જોકે આ બસમાં સરકારી શાળાના બાળકો પ્રવાસ માટે લખનૌ ગયા હતા....
08:47 PM Apr 02, 2024 IST | Aviraj Bagda

MP School Bus Accident: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પ્રવસા પરથી પરત ફરી રહેલા બાળકોની બસ સાથે મોટી દુર્ઘટના થઈ છે. જોકે આ અકસ્માત બારાબંકીના દેવા પોલીસ સ્ટેશનની નજીક થઈ હતો. જોકે આ બસમાં સરકારી શાળાના બાળકો પ્રવાસ માટે લખનૌ ગયા હતા.

એક અહેવાલ પ્રમાણે, ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આવેલી સુરતગંજ ડેવલપમેન્ટ બ્લોકના હરક્કા ગામની સંયુક્ત શાળાના બાળકો પ્રવાસે લખનૌ ગયા હતા. શાળા તરફથી બાળકો લખનૌમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવા લઈ જવામાં આવ્યા હતા. ત્યારે બસ લખનૌથી પરત ફરી રહી હતી, ત્યારે બારાબંકીના દેવા માર્ગ પર થયો હતો.

બાઈક ચાલક સામે આવતા બસથી બેકાબૂ

MP School Bus Accident: આ અકસ્માતમાં બાળકોથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ હતી. ત્યારે સ્થાનિકોના કહ્યા પ્રમાણે એક બાઈક ચાલક બસની અચાનક સામે આવી ગયો હતો. ત્યાકે બસ ડ્રાઈવરથી બસ બેકાબુ થઈ ગઈ હતી. જેના કારણે બસ રસ્તા પર પલટી ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં મોટા પ્રમાણે જાનહાનિ સામે આવી છે. તે ઉપરાંત ગંભીર ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઘટના સ્થળ પર કુલ 6 લોકોના મોત નિપજ્યા

આ બસમાં કુલ 40 જેટલા બાળકો 5 શિક્ષકો સાથે મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં 5 જેટલા બાળકોનું ઘટના સ્થળ મોત નિપજ્યું હતું. તે ઉપરાંત કુલ 25 જેટલા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેની સાથે બસ સ્ટાફનું પણ ઘટના સ્થળ પર મોત થયું છે. ત્યારે સમગ્ર મામલે બારાબંકી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત ફરિયાદમાં બાઈક ચાલક વિશે નોંધ લખી, પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: Lok Sabha ELection 2024: રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યા વાક્ પ્રહાર

આ પણ વાંચો: TMC MP Mahua Moitra: શું લોકસભા ચૂંટણી 2024 પહેલા TMC Mahua Moitra ની કસ્ટડી સોંપાશે ED ને ?

આ પણ વાંચો: Delhi: સદર બજાર વિસ્તારમાં આવેલ એક ઘરમાં આગ આગ, બે બાળકીઓનું થયું મોત

Next Article