ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Mehul Choksi : ભાગેડુ મેહુલ ચોક્સીની કરોડની સંપત્તિની થશે હરાજી,મુંબઈ કોર્ટે આપી મંજૂરી

મેહુલ ચોકસીની મિલકતોની થશે હરાજી મુંબઈની કોર્ટે સંપત્તિ વેચવાની મંજૂરી આપી પીડિતોને તેમના પૈસા પરત મળશે Mehul Choksi : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની (Mehul Choksi)પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની એક ખાસ કોર્ટે (Mumbai court)ચોક્સીની 2,565...
03:49 PM Apr 18, 2025 IST | Hiren Dave
મેહુલ ચોકસીની મિલકતોની થશે હરાજી મુંબઈની કોર્ટે સંપત્તિ વેચવાની મંજૂરી આપી પીડિતોને તેમના પૈસા પરત મળશે Mehul Choksi : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની (Mehul Choksi)પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની એક ખાસ કોર્ટે (Mumbai court)ચોક્સીની 2,565...
featuredImage featuredImage
Mehul Choksi properties

Mehul Choksi : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની (Mehul Choksi)પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની એક ખાસ કોર્ટે (Mumbai court)ચોક્સીની 2,565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ (Mehul Choksi properties)વેચવાની મંજૂરી આપી છે. આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરીકે રાખવામાં આવશે, જેથી પીડિતોને તેમના પૈસા પરત મળી શકે.અત્યાર સુધીમાં, ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતોના વેચાણ દ્વારા પીડિતોને 125કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ મિલકતોમાં મુંબઈના સાંતાક્રુઝમાં સ્થિત છ ફ્લેટ, બે ફેક્ટરીઓ અને એક વેરહાઉસનો સમાવેશ થાય છે.

ભારતમાં જપ્ત કરાયેલી સંપત્તિઓ

EDએ 2018 માં ચોક્સી અને તેના જૂથની ₹1,217.2 કરોડની 41 મિલકતો જપ્ત કરી હતી. આમાં શામેલ છે

આ પણ  વાંચો -indian stock market :ડ્રેગન-ટ્રમ્પની લડાઈમાં વૈશ્વિક બજારમાં કડાકો,પણ ભારતીય બજારમાં તેજીનો ચમકારો

મેહુલ ચોક્સી પર પકડ મજબૂત

મેહુલ ચોક્સીની જપ્ત કરાયેલી મિલકતોમાં,મલબાર હિલ વિસ્તારમાં એક મિલકત પણ છે જે એક મુખ્ય સ્થાન પર છે. જેને ED દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.તેની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગોકુલ એપાર્ટમેન્ટ મલબાર હિલ, 9મા/10મા માળે,જેમાં મેહુલ ચોક્સીનો ડુપ્લેક્સ ફ્લેટ છે. તેણે ૧૧મા માળે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે.

આ પણ  વાંચો -Share Market : સતત ચોથા દિવસે તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો ઉછાળો

13,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ

ફ્લેટના દરવાજા અને દિવાલો પર ED, CBI, અલગ અલગ બેંકો, BMC સોસાયટી અને વીજળી બિલની નોટિસ છે. આ ફ્લેટ લગભગ સાત હજાર ચોરસ ફૂટનો છે અને તેની કિંમત લગભગ ૭૦ કરોડ રૂપિયા છે જે હવે ખંડેર બની ગયો છે. ફ્લેટમાંથી વૃક્ષો અને છોડ ઉગી નીકળ્યા છે. જેના કારણે સોસાયટીના નીચેના ભાગ અને દિવાલોને નુકસાન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર 2018 માં PNB ની બ્રેડી હાઉસ શાખામાંથી 13,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે.

Tags :
mehul choksi newsMehul Choksi propertiesMumbai CourtMumbai NewsNagpur