કળિયુગી માતા-પિતા: પોતાના જ સગા દિકરાને મગરની સામે ફેંકી દીધો
Karnataka Crime Case: કર્ણાટક (Karnataka) ના ઉત્તર કન્નડ (Kannad) જિલ્લાના દાંડેલી તાલુકમાંથી માનવતા અને માતા-પિતા (Parents) ને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના સાથે કર્ણાટક (Karnataka) સહિત દેશના તમામ માતા-પિતાના હ્રદય હચમચી ગયા છે. જોકે આ ઘટનામાં આરોપી તરીકે માતા-પિતા (Parents) જ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. શું હતી આ ઘટના જેનાથી દરેક લોકો સ્તંભ થઈ ગયા છે, ચાલો જાણીએ આગળ અહેવાલમાં...
માતા-પિતાના ઝઘડાએ સંતાનો જીવ લીધો
6 વર્ષના બાળકને Canal માં ફેંકી દીધો
બાળક કેનાલમાં મગરો શિકાર બની ગયો
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના દાંડેલી (Dandeli) તાલુકાના હાલાવાડી (Halamadi) ગામની છે. હાલાવાડી (Halamadi) માં ગામમાં રહેતા દંપતીની દિવ્યાંગ (Disabled Son) સંતાન હતી. તેના કારણે દંપતી વચ્ચે (Disabled Son) અનેકવાર ઝઘડાઓ થતા હતા. બંનેનો 6 વર્ષનો છોકરો (Disabled Son) હતો, જોકે આ છોકરો (Disabled Son) જન્મથી મુખબધરી હતો. પરંતુ 3 મેના રોજ રાત્રીના સમયે દંપતી વચ્ચે બાળક (Disabled Son) ને લઈ ફરી એકવાર ઉગ્ર બોલાચાલી સાથે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો: મોલની બહાર ધર્મ જેહાદ, ધાર્મિક પુસ્તક વાંચવા માટે યુવતીઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઇ
6 વર્ષના બાળકને Canal માં ફેંકી દીધો
ત્યારે ક્રોધે ભરાયેલી માતાએ ગુસ્સામાં ન કરવાનું કરી બેઠી હતી. તેણીએ પોતાના 6 વર્ષના બાળક (Disabled Son) ને એક Canal માં ફેંકી દીધો હતો. તો બીજી તરફ આ કેનાલમાં અનેક મગરો હતા અને મગરોએ બાળક (Disabled Son) નો શિકાર કર્યો હતો. પરંતુ જ્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ થઈ, ત્યારે તુરંત કેનાલમાં બાળક (Disabled Son) ના બચાવ માટે શોધખોળ શરું કરવામાં આવી હતી.પરંતુ રાત્રીના સમયે બચાવકર્મીઓ બાળક (Disabled Son) ને શોધવામાં અસફ રહ્યા હતા.
આ પણ વાંચો: 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!
ધારા 302 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો
પરંતુ જ્યારે ફરીથી સવારે બાળક (Disabled Son) ની શોધ કરવા જતા, ત્યારે બાળકનું શરીર લોહી-લુહાણ હાલતમાં મળી આવ્યું હતું. આ બાળકનું રાત્રીના સમયે જ મોત નિપજ્યું હતું. અંતે આ મામલે પોલીસે દંપતી વિરુદ્ધ ધારા 302 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ દંપતી રોજગારી તરીકે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે 14 દિવસ માટે દંપતીને કસ્ટડિમાં મોકલ્યા છે. આ મામલે આગળ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સે પીવડાવી તેની સાથે….