Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kargil vijay Diwas: રાષ્ટ્રપતિ, પીએમ સહિત અનેક નેતાઓએ કર્યા શહીદોને નમન

વિજય દિવસ પ્રતિવર્ષ 16 ડિસેમ્બર, 1971 ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં મનાવાય છે. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
kargil vijay diwas  રાષ્ટ્રપતિ  પીએમ સહિત અનેક નેતાઓએ કર્યા શહીદોને નમન
Advertisement

નવી દિલ્હી : વિજય દિવસ પ્રતિવર્ષ 16 ડિસેમ્બર, 1971 ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં મનાવાય છે. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશનો જન્મ થયો હતો. આ દિવસે ભારતીય ઇતિહાસને એક મહત્વપુર્ણ દિવસ છે. દેશનાં સશસ્ત્ર દળોની બહાદૂરી અને બલિદાનને શ્રદ્ધાંજલી પાઠવાય છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1971 માં યુદ્ધ 3 ડિસેમ્બરે શરૂ થયું હતું. 13 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ તત્કાલીન પૂર્વી પાકિસ્તાનમાં માનવીય સંકટના કારણે શરૂ થયું હતું. 16 ડિસેમ્બર, 1971 ના રોજ પાકિસ્તાની સેનાના કમાન્ડર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાજીએ ઔપચારિક રીતે આત્મસમર્પણ કરી દીધું હતું. આ જીતે ન માત્ર બાંગ્લાદેશને જન્મ આપ્યો પરંતુ ભારતને એક ક્ષેત્રીય સુપર પાવર તરીકે પણ સ્થાપિત કર્યું

Advertisement

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સહિત તમામ નેતાઓએ વિજય દિવસના અવસરે સૈનિકોને શ્રદ્ધાંજલી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે,

Advertisement

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ એક્સ પર પોસ્ટ કરી હતી. તમણે સૈનિકોને શ્રદ્ધાંજલી પાઠવતા લખ્યું કે,

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજય દિવસને યાદ કરતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પીએમએ લખ્યું કે,

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક્સ પર પોસ્ટ કરીને તમામ વિરોને નમન કરીને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું કે,

Tags :
Advertisement

Trending News

.

×