Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IRCTC New Scheme: ભારતીય રેલ્વેએ જાહેર નવી સુવિધા મુસાફરો માટે, નાસ્તાથી લઈને WiFi નો મળશે લાભ

IRCTC New Scheme: રેલ્વે (IRCTC) દેશની જીવાદોરી ગણાય છે. આજે પણ ભારતમાં મુસાફરીનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ ભારતીય રેલ્વે છે. ભારતીય રેલ્વે (Indian Railway) મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે આ સુવિધાઓમાં વધુ એક વાધારો કરવામાં આવ્યો...
irctc new scheme  ભારતીય રેલ્વેએ જાહેર નવી સુવિધા મુસાફરો માટે  નાસ્તાથી લઈને wifi નો મળશે લાભ
Advertisement

IRCTC New Scheme: રેલ્વે (IRCTC) દેશની જીવાદોરી ગણાય છે. આજે પણ ભારતમાં મુસાફરીનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ ભારતીય રેલ્વે છે. ભારતીય રેલ્વે (Indian Railway) મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે આ સુવિધાઓમાં વધુ એક વાધારો કરવામાં આવ્યો છે.

  • IRCTC માં વધુ એક મુસાફરો માટે સુવિધા શરૂ કરાઈ
  • માત્ર રૂ. 2 આપીને સુવિધાનો લાભ લઈ શકાશે
  • અમુક પસંદગી કરાયેલા ક્રેડિટ કાર્ડ્સનો આ સુવિધામાં સમાવેશ થયેલો

માત્ર રૂ. 2 આપીને સુવિધાનો લાભ લઈ શકાશે

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના એક્ઝિક્યુટિવ લાઉન્જ (Executive Lounge) ની સુવિધા દેશના ઘણા મોટા રેલવે સ્ટેશ (Indian Railway) નો પર ઉપલબ્ધ છે. રેલવે લોન્જમાં મુસાફરોને ચા-કોફી, મેગેઝીન, વાઈ-ફાઈ, સમાચારપત્ર, ટ્રેનની માહિતી, ટોઈલેટ, બાથરૂમ વગેરેની સુવિધા મળે છે. જોકે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ આ સુવિધાઓનો લાભ માત્ર 2 રૂપિયામાં આપી લઈ શકાશે.

Advertisement

IRCTC New Scheme

IRCTC New Scheme

Advertisement

ઘણા ક્રેડિટ કાર્ડ્સ પર રેલ્વે લાઉન્જ એક્સેસ સુવિધા થશે

બજારમાં ઘણા ક્રેડિટ કાર્ડ્સ (Credit Card) છે જે આ લાભ આપે છે. રેલવે લાઉન્જ (Railway Lounge) ઓપરેટર દ્વારા રૂ. 2 ના ટ્રાન્ઝેક્શન પર Non-refundable card validation charge તરીકે વસૂલવામાં આવશે. અહીં કેટલાક ક્રેડિટ કાર્ડ્સની સૂચિ છે જે મફત રેલ્વે લાઉન્જ એક્સેસ ઓફર કરે છે.

  • IDFC First Bank Millennia Credit Card
  • IDFC First Bank Classic Credit Card
  • IDFC First Bank Select Credit Card
  • IDFC First Bank Wealth Credit Card
  • ICICI Bank Coral Credit Card
  • IRCTC SBI Platinum Card
  • IRCTC SBI Card Premier
  • IRCTC BoB Rupay Credit Card
  • HDFC Bank Rupay IRCTC Credit Card
  • MakeMyTrip ICICI Bank Platinum Credit Card
  • MakeMyTrip ICICI Bank Signature Credit Card
  • ICICI Bank Rubyx Credit Card

ટ્રાવેલર્સ એક્ઝિક્યુટિવ લાઉન્જની યાદી

  • ટ્રાવેલર્સ એક્ઝિક્યુટિવ લાઉન્જ- નવી દિલ્હી - પ્લેટફોર્મ નંબર 16
  • એક્ઝિક્યુટિવ લાઉન્જ- નવી દિલ્હી - પ્લેટફોર્મ નંબર 1
  • એક્ઝિક્યુટિવ લાઉન્જ- મદુરાઈ - પ્લેટફોર્મ નંબર 1
  • એક્ઝિક્યુટિવ લોન્જ- જયપુર - પ્લેટફોર્મ નંબર 1
  • એક્ઝિક્યુટિવ લાઉન્જ- આગ્રા - પ્લેટફોર્મ નંબર 1
  • એક્ઝિક્યુટિવ લોન્જ- અમદાવાદ – પ્લેટફોર્મ નંબર 1
  • એક્ઝિક્યુટિવ લોન્જ- વારાણસી- પ્લેટફોર્મ નંબર 1
  • એક્ઝિક્યુટિવ લોન્જ- સિયાલદાહ- પ્લેટફોર્મ નંબર 1

આ પણ વાંચો: Baba Ramdev : પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટની લપડાક, સુપ્રીમના આદેશ બાદ પણ દર્શાવી ભ્રામક જાહેરાત…

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

Israel-Iran Conflict: ભારતમાં પણ તણાવ વધ્યો, લગભગ 4771 કરોડ રૂપિયા દાવ પર

featured-img
અમદાવાદ

Rain in Ahmedabad : 'મેઘમહેર' બાદ 'મેગા સિટી' ની દયનીય સ્થિતિ! DyMC એ આપ્યું આ નિવેદન

featured-img
Top News

Rajkot માં રોગચાળો વકરતા બે બાળકીના મોત, મનપાના ચોપડે ઝાડા ઉલ્ટીના 400 થી વધુ કેસ નોંધાયા

featured-img
Top News

Ahmedabad Plane Crash : અત્યાર સુધીમાં 217 DNA મેચ થયા, 199 મૃતદેહ પરિવારને સોંપાયા

featured-img
Top News

IND Vs ENG: એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની તસવીર આવી સામે

featured-img
આંતરરાષ્ટ્રીય

Israel Iran War : Tel Aviv પર થયેલા હુમલા બાદ ઇરાનના લીડરનું મોટું નિવેદન

×

Live Tv

Trending News

.

×