Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patna માં હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. સુરભી રાજની ગોળી મારીને હત્યા

પટનામાં એક હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. સુરભિ રાજની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુનેગારોએ હોસ્પિટલમાં ઘૂસી આ કામને અંજામ આપ્યુ છે.
patna માં હોસ્પિટલના ડિરેક્ટર ડૉ  સુરભી રાજની ગોળી મારીને હત્યા
Advertisement
  • પટનામાં હોસ્પિટલના ડિરેક્ટરની હત્યા
  • હોસ્પિટલમાં ઘૂસીને ગુનાને અંજામ આપ્યો
  • હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી

Patna News : બિહારની રાજધાની પટનામાં એક હોસ્પિટલના ડિરેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુનેગારોએ હોસ્પિટલમાં ઘૂસીને ગુનો કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ગુનેગારોએ નિર્ભયતાથી તેણીને ગોળી મારી દીધી હતી. મૃતકનું નામ ડૉ. સુરભી રાજ છે. તેણી 33 વર્ષની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પટનાના અગમકુઆનમાં હાજર એશિયા હોસ્પિટલના ડિરેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી વાગવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનેગારો હથિયારો લહેરાવતા સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

Advertisement

ઘટનાની માહિતી મળતા જ પટનાના અગમકુઆન પોલીસ સ્ટેશન સહિત ઘણા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કેસની તપાસ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બની ત્યારે એશિયા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. સુરભી રાજ તેમના હોસ્પિટલના ચેમ્બરમાં બેઠેલા હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Advertisement

આ પણ વાંચો : Haryana : બહાદુરગઢના એક ઘરમાં વિસ્ફોટ, એક મહિલા અને 2 બાળકો સહિત 4 લોકો બળીને ખાખ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarat Monsoon: રાજ્યમાં અત્યાર સુધીમાં 36.54 ટકા સરેરાશ વરસાદ આવ્યો, જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો મેઘ

featured-img
ગુજરાત

Dwarka : રાવળા તળાવ નજીક કોમર્શિયલ બાંધકામ, ગોરીંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયા

featured-img
Top News

RBI : બેંકોમાં સાયબર ફ્રોડ અટકાવવા RBI દ્વારા FRI સિસ્ટમ લાગુ કરવા તાકીદ

featured-img
બિઝનેસ

Gujarat માં રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર થયો, દેશનું 3જુ રાજ્ય બન્યું

featured-img
Top News

Olympics 2036 ની યજમાની માટે ભારતે મજબૂત દાવો કર્યો, આયોજન કરવા પ્રસ્તાવ

featured-img
Top News

Surat : ખાડીપૂર બાદ 'ખાડા'નાં સામ્રાજ્ય સામે અનોખો વિરોધ! કોંગ્રેસનાં નેતાઓ-કાર્યકરો ગરબે ઘૂમ્યા, નાચ્યા

×

Live Tv

Trending News

.

×