Fire Accident: Punjab ના ખન્ના જિલ્લામાં Fire નો તાંડવ જોવા મળ્યો
Fire Accident: Punjab ના ખન્ના જિલ્લામાં Fire નો તાંડવ જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ પુલ પર જઈ રહેલાં ટેન્કરમાં ફાટી નીકળેલી આગ (Fire Accident) હતી. જો કે National Highway પર તેલ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક ટેન્કરનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કર પલટી ગયું હતું અને જોરદાર આગ ફાટી નીકળી હતી.
આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે ચારેય બાજુ હાહાકાર મચી પડ્યો હતો. Fire ના કારણે ટેન્કર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. Fire ની માહિતી મળતાની સાથે જ Police અને Fire Brigade ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો.
#WATCH | Punjab: A massive fire broke out in Khanna, Ludhiana after an oil tanker hit a divider and overturned. pic.twitter.com/JrPrKVNmaQ
— ANI (@ANI) January 3, 2024
જો કે આગ અકસ્માત બાદ આંખના પલકારોમાં મોટી મોટી Fire ની જ્વાળાઓ આકાશમાં જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો (Fire Accident) તાત્કાલિક ધોરણે Social Media માં વાયરલ થયો હતો. હાલમાં, Fire Brigade અને Police વિભાગની ટૂકડીઓ ઘટના સ્થળ પર ખડે પગે ઉભી છે. તે ઉપરાંત હાલના તબક્કે કોઈ પણ જાનહાનિની માહિતી સામે આવી નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
આ પણ વાંચો: Corona : સાચવજો…11 રાજ્યોમાં JN.1 વેરિયન્ટના 500થી વધુ કેસ, 24 કલાકમાં 5ના મોત