Daughter Of Congress Leader: કર્ણાટકમાં કોંગી નેતાની પુત્રીના સરા-જાહેર છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા
Daughter Of Congress Leader: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના માહોલમાં કોંગ્રેસ (Congress) પરથી મુશ્કેલીઓના વાદળો હટી રહ્યા નથી. કર્ણાટક (Karnataka Congress) માં આવેલી હુબલી કૉલેજના પરિસરમાં સરા-જાહેર એક વિદ્યાર્થીની નિર્દયરીતે હત્યા કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને સમગ્ર કર્ણાટક (Karnataka Congress) સહિત દેશમાં ચકચારી મચી ગઈ છે.
- કર્ણાટકની કૉલેજમાં સરાજાહેર છરી વડે હત્યા કરાઈ
- મુસ્મિલ યુવક વિદ્યાર્થિનીને એકતરફી પ્રમ કરતો
- મૃતક વિદ્યાર્થિનીના પિતા કોંગ્રેસના નેતા
#WATCH | Karnataka: On a college student hacked to death in Hubballi campus, Deputy CM DK Shivakumar says "BJP is trying to threaten by showing that there is no law and order in Karnataka. Karnataka has the best law and order. They are just trying to tell the voters that they are… pic.twitter.com/FLFnZ921yw
— ANI (@ANI) April 19, 2024
એક અહેવાલ અનુસાર, કર્ણાટક (Karnataka Congress) ની અર્થવ્યવસ્થા પર સવાલની આંગળીઓ ઉભી કરતી ઘટના સામે આવી છે. કર્ણાટક (Karnataka Congress) ની હુબલી કૉલેજના પરિસરમાં સરા-જાહેર એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. તે ઉપરાંત આ વિદ્યાર્થીની હત્યારાના આરોપીને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે માત્ર એક કલાકની અંદર આરોપીની ધરપકડ કરી હતી.
મુસ્મિલ યુવક વિદ્યાર્થિનીને એકતરફી પ્રમ કરતો
તે ઉપરાંત મૃતકના પિતાના કહેવા પ્રમાણે, એક મુસ્લિમ યુવક તેમની પુત્રીનો મિત્ર હતો. તે વિદ્યાર્થીને એકતરફી પ્રેમ કરતો હતો. પરંતુ એકવાર વિદ્યાર્થીને યુવકને અટકાવીને ના પાડી દીધી હતી. ત્યારે યુવક નાને પચાવી શક્યો નહીં, અને ખુન્નસમાં તેણે વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. તે ઉપરાંત વિદ્યાર્થીનીના પરિવારજનોએ પણ યુવકના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો હતો.
Karnataka: On a college student hacked to death in Hubballi campus, CM Siddaramaiah says "Whichever murder happened is due to personal reasons. The law and order situation is very good in Karnataka, It is our duty to maintain law and order and we are doing it..." pic.twitter.com/lf3zFYt6kj
— ANI (@ANI) April 19, 2024
મૃતક વિદ્યાર્થિનીના પિતા કોંગ્રેસના નેતા
પરંતુ આ ઘટનાની મુખ્ય વાતએ છે કે, મૃતક વિદ્યાર્થિનીના પિતા કર્ણાટક (Karnataka Congress) માં કોંગ્રેસ પાર્ટી (Congress) ના નેતા છે. તે ઉપરાંત તેઓ વિસ્તારના કોર્પોરેટર છે. તે ઉપરાંત મૃતક વિદ્યાર્થિનીના પિતા સહિત અનેક પરિવારજનોના વ્યક્તિઓ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. ત્યારે એ વાત પણ ઉઠી રહી છે, કર્ણાટક (Karnataka Congress) માં કોંગ્રેસ (Karnataka Congress) નું સાશન ગણવામાં આવે છે. તેમ છતા તેના કાર્યકારોના પરિવાજનો સાથે જો આવી નિર્દય ઘટના બની જતી હોય, તો... સામાન્ય વ્યક્તિઓનું શું?
આ પણ વાંચો: Manipur Lok Sabha Election: મણીપુરમાં ચાલુ મતદાને બૂથ પર ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ
આ પણ વાંચો: Dinesh Kumar Tripathi: નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીની નિયુક્તિ
આ પણ વાંચો: Navneet Ranaને સંજય રાઉતે ‘ડાન્સર’ કહીને વિવાદને નોંતર્યો