Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chardham Yatra's Devotee: કપાટ ખુલતાની સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, અડગ મન સાથે ચારધામ યાત્રા થઈ શરુ

Chardham Yatra's Devotee: ચારધામ યાત્રા (Chardham Yatra) ની શરૂઆત થઈ ગઈ છે. 10 મે, 2024 ના રોજ અક્ષય તૃતીયના પાવન અવસર પર વિધિ-વિધાન અને પ્રાચીન મંત્રો-ઉચ્ચર સાથે વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી, યમુનોત્રી અને કેદાનનાથ (Kedarnath) મંદિરના કપાડ શ્રદ્ધાળુ (Devotee) ઓ માટે...
09:32 PM May 12, 2024 IST | Aviraj Bagda
Chardham Yatra's Devotee

Chardham Yatra's Devotee: ચારધામ યાત્રા (Chardham Yatra) ની શરૂઆત થઈ ગઈ છે. 10 મે, 2024 ના રોજ અક્ષય તૃતીયના પાવન અવસર પર વિધિ-વિધાન અને પ્રાચીન મંત્રો-ઉચ્ચર સાથે વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી, યમુનોત્રી અને કેદાનનાથ (Kedarnath) મંદિરના કપાડ શ્રદ્ધાળુ (Devotee) ઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

ચારધામ  (Chardham Yatra) ના કપાટ ખુલ્યાની સાથએ ભાવિ ભક્તો (Devotee) ની ભીડ ઉમટી પડી છે. દરરોજ હજારોની તાદાતમાં ભાવિ શ્રદ્ધાળુ (Devotee) ઓ ચારધામ (Chardham Yatra) ની યાત્રા કરતા જોવા મળે છે.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

તો બીજી તરફ દર વર્ષની સરખામણીમાં આ વખતે ભાવિ ભક્તોની ભારે ભીડ (Devotee) જોવા મળી રહી છે. તો કેદારનાથ (Kedarnath) ના દર્શન કરવા માટે લોકો રસ્તામાં આવતી દરેક મુશ્કેલીઓને કેદાર બાબા (Kedarnath) ના નામથી પાર કરી રહ્યા છે.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

તે ઉપરાંત ચારધામ (Chardham Yatra) ના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ સર્જાયો છે. તેમ છતા અડગ ભક્તો (Devotee) ચારધામ યાત્રા (Chardham Yatra) માં એક પછી એક પગલું આગળ માંડી રહ્યા છે.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

ગૌરીકુંટથી Kedarnath ધામ આશરે 16 કિમી પગપાળાનો રસ્તો છે. આ સંધર્ષમય બરફીલા રસ્તા પર યાત્રાળુ  (Devotee) ઓ અડગ મન સાથે કેદારનાથ મંદિરના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે. આમાં અનેક ભક્તો એવા છે કે જે પહેલીવાર ચારધામ યાત્રાની મજા માળી રહ્યા છે, તો બીજી તરફ અનેક લોકો એવા છે જે દર વર્ષે આ Chardham Yatra કરવા માટે આવે છે.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

તે ઉપરાંત આજરોજ જ્યારે Badrinath ના કપાટ ખુલ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ અસંખ્ય ભાવિ ભક્તો (Devotee) સાથે ઉપસ્થિત હતા. ત્યારે તેમણે યાત્રાળુ (Devotee) ઓને જણાવ્યું કે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 24 કલાક કાર્યરત તમામ સુવિધા અને સુરક્ષા અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

Kedarnath મંદિરના કપાટ જ્યારે ખુલ્યા ત્યારે કેદાર બાબા સાથે મંદિરને 20 ક્વિંટલ પુષ્પો સાથે શણગાવ્યું હતું. તે ઉપર આ સમયે યાત્રાળુ (Devotee) ઓ પર હેલિકોપ્ટ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

જોકે હાલમાં, ભક્તો (Devotee) ની ભારે ભીડ હોવાથી Kedarnath ધામમાં ચારધામના દર્શન કરવાએ યાત્રાળુઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. તે ઉપરાંત લોકોએ લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભુ રહેવું પડે છે.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

ચારધામ (Chardham Yatra) ના કપાટ ખુલ્યાની સાથે પહેલા દિવસે આશરે 20 હજારથી વધુ યાત્રાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. તે ઉપરાંત કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યાની સાથે પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની કરવામાં આવી હતી.

Kedarnath, Badrinath, Chardham Yatra, Devotee

બદ્રીનાથ (Badrinath) ના કપાટ ખોલવાની ધાર્મિક પરંપરાઓને અનુસરીને કુબેરજી દક્ષિણ દ્વારથી શ્રી ઉદ્ધવજી અને ગડુ ગડા ઉત્તર દ્વારથી મંદિરમાં પ્રવેશ્યા હતા.

આ પણ વાંચો: Chardham Yatra : બદ્રીનાથ ધામના દરવાજા ખુલ્લા, 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર…

Tags :
Badrinathchardham yatraChardham Yatra's DevoteeDevoteeKedarnath
Next Article