Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bengal CM Accident: CM Mamata Banerjee લઈને જઈ રહી કારનો વરસાદમાં થયો અકસ્માત

Bengal CM Accident: તાજેતરમાં Bengal ના CM Mamata Banerjee ને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે CM Mamata Banerjee ની Car સાથે આકસ્મિક ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે ઘટી હતી, જ્યારે CM Mamata Banerjee...
05:39 PM Jan 24, 2024 IST | Aviraj Bagda
Car carrying CM Mamata Banerjee met with an accident in rain

Bengal CM Accident: તાજેતરમાં Bengal ના CM Mamata Banerjee ને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે CM Mamata Banerjee ની Car સાથે આકસ્મિક ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે ઘટી હતી, જ્યારે CM Mamata Banerjee બર્ધમાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા.

Bengal ના મુખ્યમંત્રી સાથે ફરી મુસાફરી કરતા ઘટી દુર્ઘટના

એક અહેવાલ અનુસાર મોસમ ખરાબીના કારણે CM Mamata Banerjee Helicopter ને બદલે કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ધુમ્મસને કારણે અચાનક કારની બ્રેક લગવાથી CM Mamata Banerjee ને માથામાં  ઈજા થઈ હતી.

Bengal CM Accident

કારમાં મુસાફરી દરમિયાન માંથાના ભાગે પહોંચી ઈજા

જો કે CM Mamata Banerjee ના કાફલામાં બીજી કાર આવવાના કારણે ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી. જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી મમતા બેનર્જી એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્ધમાન જિલ્લામાં ગયા હતા. જો કે કહેવામાં આવી રહ્યું છે કે ઈજા બહુ ગંભીર નથી.

ગત વર્ષે પણ મુસાફરી દરમિયાન આકસ્મિક ઘટના બની હતી

તે ઉપરાંત ગયા વર્ષે જૂન 2023 માં મુખ્યમંત્રી મમતા બેનર્જી મુસાફરી દરમિયાન ઘાયલ થયા હતા. તેમના Helicopter ને સિલિગુડી નજીક સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. SSKM હોસ્પિટલના ડાયરેક્ટર મણિમોય બંદ્યોપાધ્યાયના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીને તેમના ડાબા ઘૂંટણ અને હિપબોનમાં ઈજા થઈ હતી.

આ પણ વાંચો: ‘INDIA’ ગઠબંધન ગયું સમજો! મમતાએ એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું

Tags :
AccidentBengal CM AccidentcarCar AccidentCM Mamata BanerjeeGujaratGujaratFirstHelicopterMamata BenerjeeRain DisasterWestBengal
Next Article