Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mohali Girl Attacked: પ્રેમીએ માહોલીમાં સરાજાહેર મહિલા પર તલવારના ઘા ઝીંક્યા

Mohali Girl Attacked: વધુ એકવાર દેશમાં મહિલા સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે... ચંદીગઢમાં આવેલા Mohali શહેરમાંથી એક દયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો (Mohali Viral Video) પણ સામે આવ્યો છે. જોકે હાલમાં, માહોલી...
mohali girl attacked  પ્રેમીએ માહોલીમાં સરાજાહેર મહિલા પર તલવારના ઘા ઝીંક્યા
Advertisement

Mohali Girl Attacked: વધુ એકવાર દેશમાં મહિલા સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે... ચંદીગઢમાં આવેલા Mohali શહેરમાંથી એક દયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો (Mohali Viral Video) પણ સામે આવ્યો છે. જોકે હાલમાં, માહોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  • સરાજાહેર તલવાર વડે મહિલાનું મોત કર્યું

  • યુવતી ફેઝ 5 માં આવેલા કોલ સેન્ટરમાં કામ કરતી હતી

  • બંને એકબીજાને ઘણાં સમથી ઓળખ હતાં

એક અહેવાલ અનુસાર, માહોલીના ફેઝ 5 માં આજરોજ સવારના સમયે એક યુવતી તેની સહેલીઓ સાથે ઓફિસ જઈ રહી હતી. આ યુવતીનું નામ Balwinder Kaur છે. ત્યારે અચાનક એક યુવક આ યુવતી પાસે તલવાર લઈને આવ્યો હતો. ત્યારબાદ સરાજાહેર Balwinder Kaur પર એકા એક તલવારના ઘા ઝીંક્યા હતા. આ તલવાનરના ઘા એટલા ભયાવહ હતા કે, Balwinder Kaur ના અનેક અંગો ઘટનાસ્થળ પર છૂટા-છવાયા પડેલા હતા. આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો (Mohali Viral Video) સ્થાનિક કેમેરામાં કેદ થયો છે.

Advertisement

Advertisement

યુવતી ફેઝ 5 માં આવેલા કોલ સેન્ટરમાં કામ કરતી હતી

તો Mohali પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ઓળખ સમરાલાના રહેવાસી સુખચૈન સિંહ તરીકે કરવામાં આવી છે. જોકે સુખચૈન સિંહ સમરાલાના એક પેટ્રોલ પંપ પર કામ કરે છે. તો Balwinder Kaur મહોલીના ફેઝ 5 માં આવેલા કોલ સેન્ટરમાં કામ કરે છે.

બંને એકબીજાને ઘણાં સમથી ઓળખ હતાં

પોલીસના જમાવ્યા અનુસાર, સુખચૈન સિંહ અને Balwinder Kaur એકબીજાને ઘણાં સમથી ઓળખ હતાં. તો બંને વચ્ચે થોડા દિવસ પહેલા કોઈ વાતને લઈ મતભેદો શરૂ થઈ ગયા હતા. તેના કારણે આ ઘટના ઘટી હોય, તેવું સામે આવ્યું છે. જોકે Balwinder Kaur ના પરિવારને આ યુવકને લઈ કોઈ (Mohali Viral Video) માહિતી હતી નહીં. તો આ ઘટનાને લઈ પંજાબ રાજ્યની મહિલા કમિશનની પ્રમુખ દ્વારા પણ એક્શન લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ramoji Rao History: કોણ હતાં એશિયાની સૌથી વિશાળ ફિલ્મ સિટી બનાવનારા Ramoji Rao ?

Tags :
Advertisement

Trending News

.

×